આખી કેરી નું અથાણું

Bhoomi Gohil
Bhoomi Gohil @cook_26564873

#EB
#week 1

મારી મમ્મી પાસે થી શીખી છું.. માય ફેવરિટ

આખી કેરી નું અથાણું

1 કમેન્ટ કરેલ છે

#EB
#week 1

મારી મમ્મી પાસે થી શીખી છું.. માય ફેવરિટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ થી ૪ દિવસ
૪ વ્યકિત
  1. ૫૦૦ ગ્રામ નાની આખી કેરી
  2. ૧૫૦ થી ૨૦૦ ગ્રામ અચાર મસાલો
  3. ૪ ચમચીમીઠું
  4. ૩ ચમચીહળદર
  5. ૧૫૦ ગ્રામ તેલ

રાંધવાની સૂચનાઓ

૩ થી ૪ દિવસ
  1. 1

    કેરી ને ધોઈ સાફ કરી લો.. અને આ રીતે ૩/૪ કાપા કરી લો.

  2. 2

    હળદર અને મીઠું મિક્સ કરી કેરી માં નીચે સુધી ભરી લો.

  3. 3

    હવે ૨ દિવસ કેરી ઢાંકી રહેવા દો. પાણી ઉમેરવું નહી. ૨ દિવસ પછી બહાર કાઢી ૧ દિવસ સુકાઇ જાય ત્યાં સુધી રાખવી.

  4. 4

    કેરી બરાબર સુકાઈ જાય પછી અચાર મસાલો કેર મા નીચે સુધી ભરી લો.

  5. 5

    હવે તેલ ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરી લો.. બરાબર ઠંડુ કરી લો. હવે ભરેલી કેરી સાફ બરણી મા ભરી ઉપરથી પેલું ઠંડુ તેલ રેડવું.. અથાણું તૈયાર💁

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Gohil
Bhoomi Gohil @cook_26564873
પર
કુકીંગ ઈઝ માય ફેશન 💁💁💁💁🍽
વધુ વાંચો

Similar Recipes