કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)

Priya Ranpara
Priya Ranpara @cook_27613842

કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
1 સર્વિંગ
  1. 1બાઉલ મક્કાઈના દાણા
  2. 1 ચમચીકટકી ડુંગળી
  3. 1 ચમચીકટકી ટામેટા
  4. 1 ચમચીકટકી કેપ્સિકમ
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1/4 ચમચીલાલ મરચું
  7. 1/2લીંબુ
  8. 1 ચમચો બટર

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મક્કાઈ ના દાણા કાઢી ને બાફી લઈએ

  2. 2

    બફાઈ જાય એટલે એક ચારની માં 5-7મિનિટ નિતારી લઇએ

  3. 3

    નીતરી જય એટલે એક પેન માં 1ચમચી બટર મૂકી તેમાં મક્કાઈ ઉમેરી ચાટ મસાલો, મરચું બધું ઉમેરી હલાવી લઇશું(અહી મેં બટર ના બદલે ઘી લીધેલ છે).

  4. 4

    હવે તેમાં સુધારેલ કટકી કેપ્સીકપ, ટામેટા,ડુંગળી અને લીંબુ બધું ઉમેરી ગરમ ગરમ સર્વ કરીશું

  5. 5

    તો તૈયાર છે મક્કાઈ ની ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priya Ranpara
Priya Ranpara @cook_27613842
પર

Similar Recipes