રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં લોટ લઇ લો. હવે તેમાં મોરનું તેલ નાખો પછી થોડું પાણી ઉમેરી લો. હવે તેમાં મીઠું હળદર મરચું ધાણાજીરું લસણની ચટણી મરીનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી લોટ બાંધી લો.
- 2
હવે પાટલા પર જરા તેલ લગાડી રોટલી ની જેમ વણી લો. હવે તવા પર થોડું તેલ મૂકી બે ફાઇટ થી બરાબર ક્રિસ્પી થાય તેવી રીતે શેકી લો. તો તૈયાર જ છે આપણી મસાલા રોટલી.
- 3
મસાલા રોટલી ને ગરમાગરમ સર્વ કરી શકો.
Similar Recipes
-
-
મસાલા રોટી (Masala Roti Recipe In Gujarati)
#AM4# ચટાકા રોટી સવાર સવાર મા જો ચા સાથે ચટાકા રોટી મળી જો મજા આવી જાય... Rasmita Finaviya -
-
-
મોરીંગા મસાલા રોટી(Moringa Masala Roti Recipe In Gujarati)
#AM4આ સરગવાના વૃક્ષ પર થતી ભાજી છે જે અતિ ગુણકારી છે...સાંધાના દુઃખાવા, લોહીની ઉણપ,શરદી,ખાંસી, કફ, તાવ દૂર કરી નવી ઉર્જા આપે છે...કેલ્શિયમથી ભરપૂર છે Sudha Banjara Vasani -
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ફુલકા રોટી ગુજરાતીઓનો મેન મેનુ છે જે તેના વગર થાળી અધુરી છે Arpana Gandhi -
-
બે પડ વાળી રોટી (Be Pad Vali Roti Recipe In Gujarati)
#AM4આ રોટલી ને ખાવાની ખુબજ મજા આવે છે તે એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે ને રોટલી એકદમ સોફ્ટ થાય છે Jayshree Doshi -
-
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
દક્ષાબેન પરમાર ની રેસિપી જોઈને આ ખોબારોટી પહેલી વખત બનાવી છે.ખુબજ સરસ બની છે. Ankita Tank Parmar -
-
બટર મસાલા ભાખરી(butter masala bhakhri recipe in gujarati)
#AP સૌ પ્રથમ બંને લોટ ભેગા કરી તેમાં મોણ નાખી આને ગરમ પાણીથી લોટ બાંધવો. ત્યારબાદ લસણ ખાંડી તેમાં મરચું ધાણાજીરું મીઠું અને કોથમરી નાખીને ચટણી બનાવી, ચટણીને સુખી જ રાખવી. હવે ભાખરી ને થોડી વણી તેમાં ચટણીને પુરણ ની જેમ ભરવી. ત્યારબાદ ભાખરી વણી અને તેમાં વેલણથી ખાડા પાડવા. હવે ભાખરીને બટરમાં શેકવી. Jagruti Kotak -
ઢોલ રોટી(Dhol Roti Recipe In Gujarati)
#AM4આમ તો આ રોટી માં ચણાની દાળને પલાળી ક્રશ કરી તેની અંદર ખાલી મીઠું નાખી અને તેના પુરણ વડે રોટી કરવાની હોય છે પરંતુ મેં પુરણમાં કાંદા લસણ અને કોથમીર એડ કર્યા છે. Manisha Hathi -
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ફ્રેન્ડ્સ, ગુજરાતી થાળી રૂ જેવી પોચી ફુલકા રોટી વગર અધુરી છે. આજે મેં અહીં રેગ્યુલર ગુજરાતી ઘરોમાં બનતી ફુલકા રોટી ની રેસીપી શેર કરી છે. asharamparia -
બેસન મસાલા રોટી (Besan Masala Roti Recipe In Gujarati)
બેસન મસાલા રોટી હરિયાણામાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. ઉત્તર ભારતમાં બીજા ઘણા રાજ્યોમાં પણ આ નાસ્તો બનાવવામાં આવે છે. ચણાના લોટ અને ઘઉંના લોટ માં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતો આ નાસ્તો અથાણું અને દહીં સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોર્થ#પોસ્ટ7 spicequeen -
-
-
-
વેટ ડૉ મસાલા રોટી (Wetdough Masala Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Roti #post1 એક ની એક રીતે લોટ બાંધો પછી એણે વણી તવી ઉપર શેકો એનાથી જુદુ વણવાની જરૂર જ ન રહે એવી રોટલી બનાવવી હોય તો આ રીતે બનાવો અલગ ઉપરથી ટેસ્ટ અને ઓછી સામગ્રી મા બની જાય એવી હેલ્ધી વાનગી બધાને ગમે એવી વેટડગ મસાલા રોટલી Nidhi Desai -
-
-
-
મસાલા ખોબા રોટી(Masala khoba roti recipe in Gujarati) (Jain)
#khobaroti#roti#rajsthani#CookpadIndia#cookpadgujrati ખોબા રોટી રાજસ્થાની ખૂબ જ પ્રખ્યાત રોટી છે, જે રસાવાળા શાક અથવા તો દાળ સાથે સર્વ કરવામાં આવે છે. તે થોડી પ્રમાણમાં જાડી અને ક્રિસ્પી હોય છે. આ રોટી ધીમા તાપે પકવવામાં આવે છે. મેં અહીં મસાલાવાળી ખોબા રોટી તૈયાર કરી છે. જે તમે સવારે ચા સાથે લઈ શકો છો આ ઉપરાંત સાંજે છાશ કે દૂધ સાથે પણ લઇ શકાય છે. જે એકલી પણ સરસ લાગે છે. એની સાથે મેં વઘારેલી છાશ અને આથેલા મરચાં સવૅ કરેલ છે. Shweta Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14924815
ટિપ્પણીઓ (4)