પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)

Bharti Kantariya
Bharti Kantariya @cook_27709785

#GA4
#Week6
# paneer chilli

પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)

#GA4
#Week6
# paneer chilli

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
બે લોકો માટે
  1. 200 ગ્રામપનીર
  2. 2 ચમચીક્રસ કરેલુ લસણ
  3. 1 ચમચીક્રસ કરેલુ આદું
  4. 1ડુંગળી
  5. 1મરચું
  6. 1 ચમચીમરીનો પાઉડર
  7. સોયા સોસ
  8. ચીલી સોસ
  9. ટામેટાં સોસ
  10. 1 ચમચીમકાઈ નો પાઉડર
  11. 2 ચમચીમેંદા નો પાઉડર
  12. કોથમીર
  13. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાટકી મા પનીર નાખી દેવાનૂ પછી તેમા મરી પાઉડર એક ચમચી મકાઈ નો પાઉડર બે ચમચી મેંદો નાખી દેવાનો એક ચમચી ક્રસ કરેલુ લસણ નાખી દેવાનૂ

  2. 2

    પછી તેમા મરચું ક્રસ કરેલુ નાખી દેવાનૂ પછી તેમા પાણી નાખી દેવાનૂ એક ચમચી મીઠું સ્વાદ મુજબ

  3. 3

    પછી તેણે મીક્સ કરી લેવાનૂ પછી તેણે કડાઈમાં તેલ ગરમ કરવાનૂ પછી તેણે તરી લેવાનૂ ધીમા તાપે સેકવાનૂ

  4. 4

    પછી તેણે કાઠી લેવાનૂ પછી કડાઈમાં તેલ ગરમ કરવાનૂ પછી તેમાં 1/2 ચમચી લસણ 1/2 ચમચી આદું નાખી દેવાનૂ ડુંગળી નાખી દેવાનૂ

  5. 5

    પછી તેમા સોયા સોસ નાખી દેવાનૂ પછી તેમા ચીલી સોસ અને ટામેટાં સોસ મીક્સ કરી લેવાનૂ પછી તેમા પનીર નાખી દેવાનૂ

  6. 6

    પછી તેમા પાણી નાખી દેવાનૂ થોડું એક મીનીટ મૂકી દેવાનૂ પછી તમારી રેસિપી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharti Kantariya
Bharti Kantariya @cook_27709785
પર

ટિપ્પણીઓ (3)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
#GA4 proper rite lakho tame
#paneerchilly na lakho tame

Similar Recipes