કોલ્ડ કૉફી વીથ આઇસ્ક્રીમ

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 3 ચમચીકૉફી
  2. 1/2 લીટર દૂધ
  3. 1બાઉલ વેનીલા આઈસ્ક્રીમ
  4. 3 (4 ચમચી)ખાંડ
  5. થોડાબરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પહેલા કૉફી ને થોડા પાણી મા નાખી ને ઓગળી લેવી.

  2. 2

    ત્યારબાદ મિક્સર મા દૂધ નાખવું અને તેમાં મિક્સ કરેલી કૉફી અને ખાંડ નાખી ને બરાબર મિક્સ કરવું.

  3. 3

    ત્યાર બાદ તેમાં થોડા બરફ ના ટુકડા અને વેનીલા આઇસ્ક્રીમ નાખી ને પાછું બરાબર મિક્સ કરવું.

  4. 4

    ત્યાર બાદ તેને એક ગ્લાસ માં કાઢી ને તેની ઉપર એક ચમચો વેનીલા આઈસ્ક્રીમ નાખી ને ઠંડી કૉફી સર્વ કરવી...🤗🤗🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

ટિપ્પણીઓ

Similar Recipes