ડુંગળી ના ભજીયાં (Dungli Bhajiya Recipe In Gujarati)

Jinkal Sinha
Jinkal Sinha @jinkal_2312

આ ભજીયા ની વિશેષતા એ છે કે તેને ક્રિસ્પી બનાવવા ૨ વાર તળવા પડે છે ખાવા માં બહુંજ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૫-૬ નંગ ડુંગળી અને ૨-૩ લીલા મરચા
  2. ૩ ચમચા મોટા ચણાનો લોટ
  3. સ્વાદનુસર મીઠું
  4. ચપટીલાલ મરચું
  5. ૨-૩ જીણા કાપેલાલીલા મરચા
  6. ૧ ટેબલસ્પૂનહળદર
  7. ૧ ટેબલસ્પૂનધાણાજીરું
  8. તળવા માટે તેલ
  9. ૧ ટેબલસ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળીને ઝીણી સમારી લો અમે તેમાં સાથે મરચા પણ કાપી લો

  2. 2

    હવે તેમાં ચણાનો લોટ,મીઠું,લાલ મરચું,ધાણાજીરું, ગરમ મસાલો નાખો ને ખીરું તૈયાર કરો

  3. 3

    આ ખીરા ને ૧૫ મિનિટ માટે રેસ્ટ આપો

  4. 4

    ૧૫ મીનીટ પછી હવે ગેસ પર તેલ ગરમ મુકો અને ભજીયા ના ખીરા માં ગરમ તેલ થોડું નાખો સોફ્ટ થશે ભજીયા

  5. 5

    હવે પહેલા ભજીયા કાચા પાક થોડા તળી ને ઉતારી લેવા

  6. 6

    હવે આ કાચાંપાકા ભજીયા ને વાટકી થી પ્રેસ કરી ને ચપટા કરી દેવા

  7. 7

    હવે એ ચપટા કરેલા ભજીયા ને ફરી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લેવા એકદમ ક્રિસ્પી થઈ જશે

  8. 8

    હવે ભજીયા ને એક પ્લેટ માં નીકાળી ને ગરમા ગરમ સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jinkal Sinha
Jinkal Sinha @jinkal_2312
પર

Similar Recipes