ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેઇક (Dragon Fruit Milk Shake Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#Immunity
આજે મેં એવું મિલ્ક શેઇક બનાવ્યું છે જે દરેક રોગ સામે લડે છે અને શરીર માં તાકાત વધારે છે આ રોગ ચાળા માં તમારી ઈમ્યૂનિટી માં વધારો કરે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 લોકો માટે
  1. 1/2ડ્રેગન
  2. 1 કપદૂધ
  3. 2 ચમચીમધ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    ડ્રેગન ના પીસ કરી લો હવે તેમાં દૂધ અને મધ એડ કરી મિક્સર માં ક્રશ કરી લો

  2. 2

    તો તયાર છે ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રેગન મિલ્ક શેઇક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes