ડ્રેગન પંચ (Dragon Punch Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉપયોગ માં લેવાના હોય તે બધા ફ્રૂટ ને પાણી થી ધોઈ લેવા.
- 2
ડ્રેગન ફ્રૂટ ના અને કિવી ના ટુકડા કરી લેવા. (અહીંયા વ્હાઇટ ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ કર્યો છે જો આપ ચાહો તો પિંક ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ કરી શકો) પાઈનેપલ ઈમલસન ઉમેરી શકો.
- 3
મિક્સર જાર માં બન્ને ફ્રૂટ ના ટુકડા લઈ ક્રશ કરી લેવા.
- 4
થોડી પેસ્ટ જેવું થાય એટલે ખાંડ સીરપ ઉમેરી ફરી ક્રશ કરવું. હું કાચી ખાંડ નથી વાપરતી એટલે ખાંડ સીરપ વાપરી છે. તમે ચાહો તો ખાંડ પણ વાપરી શકો.
- 5
સરસ એકરસ થઈ જાય એટલે સર્વિગ ગ્લાસ માં કાઢી સર્વ કરવું.
- 6
તમે તમારી ઈચ્છા અને સ્વાદ અનુસાર બરફ,મીઠું અને મરી પણ વાપરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ ફ્રુટ પંચ (Mix fruit Punch Recipe in Gujarati)
#Cookpadturns4ફળોનો રસ. જેમાં ભરપુર માત્રામાં વિટામિન હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. કુદરતી રંગ , મીઠાશ અને ખટાશ ધરાવતા આ ફળોના રસને પીવાની મજા પડશે.જેમા ખાસ કઈ ઉમેરો કરવાની જરૂર નથી.તો ચાલો 🍹 Urmi Desai -
ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJC ડ્રેગન ફ્રૂટ જેને પિટાયા તરીકે પણ ઓળખવા માં આવે છે.તે સ્વસ્થ ત્વચા માટે ફાયદાકારક છે.તેનાં બી નાના હોય છે તેને દૂર કરવાં ની જરૂર નથી.આ જ્યુસ બનાવવો સરળ ની સાથે સાથે ટેસ્ટી પણ છે.ડ્રેગન ફ્રૂટ જે વ્હાઈટ અને પર્રપલ કલર નાં આવતાં હોય છે. Bina Mithani -
ડ્રેગન ફ્રૂટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
#CJM#SSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe in Gujarati)
ડ્રેગન ફ્રૂટ માં વિટામિન C રહેલું છે. ડાયાબિટીક પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે. ડ્રેગન ફ્રૂટ થી વજન પણ ઓછો કરી શકાય છે.આમાં ભરપૂર માત્રા માં ફાઈબર રહેલું છે. જેનાથી કબજિયાત જેવી પ્રોબ્લેમ નથી થતી. ખુબજ હેલ્થી ફ્રૂટ છે.#GA4#Week4#milkshake Nilam Chotaliya -
ડ્રેગન ફ્રુટ સ્મૂધી બોઉલ (dragon fruit smoothie bowl recipe in Gujarati)
#CookpadTurns4#fruits#cookwithfruits Shilpa Chheda -
ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJCખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે. ડ્રેગન ફ્રૂટ પર્પલ અને સફેદ બે કલર નાં આવે છે. મેં પર્પલ માંથી જ્યુસ બનાવ્યું છે. તેનો કલર એટલો સરસ લાગે છે કે જોઈ ને જ પીવા નું મન થઇ જાય. Arpita Shah -
-
ડ્રેગન ફ્રુટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
Everyday ફ્રેશ ફ્રુટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અત્યારે ડ્રેગન ફ્રુટની સીઝન છે તો મેં તેનો ઉપયોગ કરી અને સ્મુધિ બનાવી . નાના મોટા બધાને સ્મુધિ તો ભાવતી જ હોય છે. સવાર સવાર મા એક ગ્લાસ સ્મુધિ મલી જાય તો લંચ ટાઈમ સુધી પેટ ભરેલુ રહે. Sonal Modha -
કીવી અને ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Kiwi Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
ડ્રેગન ફ્રુટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
-
-
ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી ડ્રેગન ફ્રૂટ રોગ પ્રતિકારક શક્તિ વધારવા તથા બ્લડ શ્યુગર લેવલ કંટ્રોલ માં રાખવા માટે ઉત્તમ ફળ છે.ડ્રેગન ફ્રૂટ દરેક ને ખાવાનું પસંદ નથી આવતું. તો આ રીતે મિલ્ક શેક બનાવશો તો પસંદ આવશે. Dipika Bhalla -
-
ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેક.(Dragon fruit milk shake in Gujarati)
#MFF ઉકળાટ અને ગરમી બાદ વરસાદ ની સીઝન શરૂ થતાં રોગચાળો ફેલાય છે. બદલાતી સિઝનમાં ખોરાક તે મુજબ લેવો જોઈએ. શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડ્રેગન ફ્રૂટ નું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ડેન્ગ્યુ નાં તાવમાં રામબાણ ઔષધી છે ડ્રેગન ફ્રૂટ. Bhavna Desai -
-
-
-
-
-
-
-
ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેઇક (Dragon Fruit Milk Shake Recipe In Gujarati)
#Immunityઆજે મેં એવું મિલ્ક શેઇક બનાવ્યું છે જે દરેક રોગ સામે લડે છે અને શરીર માં તાકાત વધારે છે આ રોગ ચાળા માં તમારી ઈમ્યૂનિટી માં વધારો કરે છે charmi jobanputra -
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
#Immunityખાલી પેટે લીમડા ના પાન Immunity Booster નું કામ કરે છે.આપણા આયુર્વેદમાં મોટાભાગની બીમારીઓથી બચવા માટેના ઘરેલુ ઉપાયો જણાવવામાં આવ્યા છે. એમાંના ઘણા ઉપાયો તો આપણે ઘરે અજમાવતા પણ હોઈશું. ચૈત્ર મહિનાના પહેલા અઠવાડિયામાં રોજ સવારે નરવા કોઠે એટલે કે ખાલી પેટે લીમડાનો રસ પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. એટલા માટે તો તેને આખા દેશમાં “ગામનું દવાખાનું” કહેવામાં આવે છે. લીમડાના અર્કમાં ડાયાબીટીસ, બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાના ગુણો હોય છે. Bhumi Parikh -
ફ્રુટસ જેલી કેક(Fruits jelly cake recipe in Gujarati)
#CookpadTurns4#cookpadindia#fruits Suchita Kamdar -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD#Appetizer Recipe#cookpadindia#cookpadgujarati મારી ફ્રેન્ડ નું નામ છે સ્નેહલતા, અમદાવાદ માં રહે છે. જેને સ્પાઇસી અને ચાઇનીઝ ફૂડ ખુબજ પસંદ છે. ડ્રેગન પોટેટો ને સ્ટાર્ટર માં આપવામાં આવે છે. બટેકા ની ચિપ્સ માંથી બનાવાય છે તેમાં તમે તમારા ટેસ્ટ મુજબ વેજિટેબલ નાખી શકો છો અને સોયાસોસ, ચિલીસોસ, સેઝવાન સોસ ને કોર્ન ફ્લોર નો ઉપયોગ કરી ડ્રેગન સોસ બનાવી ને વાનગી ને ટેસ્ટી અને સ્પાઇસી બનાવાય છે. सोनल जयेश सुथार -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14945983
ટિપ્પણીઓ (10)