ફુલાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફુલાવર ને ગરમ પાણીમાં બોઇલ કરી લેવાના.
- 2
કુકરમાં તેલ નાખીને રાઈ જીરું અને હિંગ નાખી પછી એમાં બટાકા નાખીને મિક્સ કરીને બે મિનિટ પછી ફ્લાવર અને ટામેટા નાખી અને માં હળદર ધાણાજીરૂ લાલ મરચું પાઉડર મીઠું નાખી મિક્સ કરી દેવાનું પાણી થોડું નાખી દેવાનું.
- 3
બેથી ત્રણ સિટી કરી દેવાની પછી કોથમીર નાખીને સર્વ કરો તૈયાર છે ફ્લાવરનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
#GA4#Week24CAULIFLOWER Nita Prajesh Suthar -
-
-
ફુલાવર નું શાક(Cauliflower Shaak Recipe in Gujarati)
#GA4#Week10Cauliflowerફુલાવર માં પૂરતા પ્રમાણ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,લોહતત્વ,વિટામિન એ ,બી ,સી ,આયોડીન અને પોટેશિયમ મળે છે .તેના નિયમિત સેવન થી લોહી ને સાફ રાખવામાં મદદ કરે છે .ફુલાવર કેન્સર થી લઈ ને મગજ ની તમામ બીમારીઓના ઈલાજ માં અગત્યની ભૂમિકા નિભાવે છે .શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે . Rekha Ramchandani -
-
-
ફુલાવર નું શાક (Flower Shak Recipe In Gujarati)
આજે કોઈ પણ મેળવણ વગર એકલું ફુલાવર નું શાકબનાવ્યું .રોટલી સાથે મજ્જા આવી ગઈ . Sangita Vyas -
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#WLD#MBR7 આ શાક કુકર માં ખૂબ જ ઝડપ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
-
-
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Peas Potato Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter Recipe challenge Parul Patel -
-
-
-
ફુલાવર બટાકા નું શાક (ગુજરાતી ભાણું)
#GA4#week10Key word: Cauliflower#cookpadindia#cookpadgujaratiગુજરાતી ભાણું પીરસ્યું છે એમાં બનાવ્યું છે ફુલાવર બટાકા નું શાક, દાળ, ભાત,રોટલી,પાપડ અને છાશ...Sonal Gaurav Suthar
-
ફુલાવર નું સૂપ (Cauliflower Soup Recipe In Gujarati)
#GA4#Week24શિયાળા ની ૠતુ માં સૂપ પીવાની મજા આવે છે.અને શિયાળા માં ફુલાવર ખૂબ આવે છે.તો મેં ફુલાવર નું સૂપ બનાવ્યું છે જેની રેસીપી હું અહીં મૂકુ છું.😊 Dimple prajapati -
-
-
-
-
-
-
-
-
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #WEEK24 #CAULIFLOWER bhavna M
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14952461
ટિપ્પણીઓ