લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

#AM4
આ પરાઠા ફક્ત મેંદા ના લોટ માંથી બનાવીએ તો રેસ્ટોરન્ટ જેવા જ લાગે છે પણ હેલ્થ માટે ઘઉં ને મેંદો મિક્ક્ષ કરીએ તો વધારે સારું એટલે મેં આ બનાવ્યા છે.
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4
આ પરાઠા ફક્ત મેંદા ના લોટ માંથી બનાવીએ તો રેસ્ટોરન્ટ જેવા જ લાગે છે પણ હેલ્થ માટે ઘઉં ને મેંદો મિક્ક્ષ કરીએ તો વધારે સારું એટલે મેં આ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ લઇ તેમાં મીઠું, ખાંડ,બેકિંગ સોડા, દહીં તથા મોવણ માટે તેલ ઉમેરી બધું મિક્સ કરો. હવે હુંફાળું દૂધ લઇ લોટ બાંધો જરૂર લાગે તો સહેજ પાણી ઉમેરો. હવે તેને 30 મિનિટ ભીના કપડાં થી ઢાંકી ને રેસ્ટ આપો.
- 2
પછી તેને સહેજ મસળી અને 4 મોટા ગુલ્લાં કરી લેવા અને ઘઉં ના લોટ નું અટામણ લઈ પાતળું વણી લેવું હવે તેના ઉપર તેલ અને ઘઉંલોટ ભભરાવી સ્પ્લિટ કરી લેવું અને પછી લાબું સ્ટ્રેચ થાય એટલું કરવું.
- 3
હવે તેને જલેબી શેપ માં વાળી ને સહેજ અટામણ લઇ હલકા હાથે વણી લેવું અને શેકવું.
- 4
એક સાઈડ ચડે પછી ફેરવી ને બીજી સાઈડ થવા દેવું.લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવું. હવે કોઈ પણ પંજાબી સબ્જી સાથે સર્વ કરવું. આ પરાઠા બહુ જ સોફ્ટ અને ક્રિસ્પી બને છે ને ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
લચ્છા પરાઠા એટલે ઘણા બધા પઙ વાળા મેંદા ના બનતા પરાઠા જેને આપણે છોલે કે કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ. મારા ઘર માં મેંદા નો ઉપયોગ હું નથી કરતી જેથી મેં બનાવ્યા ઘઉં લોટ નાં લચ્છા પરાઠા. જે બે રીતે બનાવી શકાય છે.મેં બંન્ને રીત બતાવી છે. Bansi Thaker -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
#AM4લચ્ચા પરાઠા કોઈ પણ સબ્જી કે રાયતા સાથે ખાવાની મજા આવે છે, આજે મેં બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadindia#Cookpad_Gujaratiઅહી મે ધઉં ના લોટ ના લચ્છા પરાઠા બનાવ્યા છે જે હેલ્થી અને ખાવા માં ટેસ્ટી છે અને આ પરાઠા થોડા અલગ રીતે બનાવવા માં આવે છે.એક વાર તમે જરૂર ટ્રાય કરી મેને cooksnap કરજો. Payal Sachanandani (payal's kitchen) -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
#AM4પંજાબી સબ્જી સાથે આપણે મેંદા ની નાન બનાવતા હોય છીએ. પરંતુ તંદુરી રોટી પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે ઘઉં ના લોટ ની એટલે હેલ્થ માટે પણ સારી. Riddhi Patel -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય. Sangita Vyas -
લચ્છા પરાઠા (Lachchha Paratha recipe in Gujarati)
#AM4 પરાઠા ઘણા બધા અલગ પ્રકારના બનતા હોય છે. જેમાં થી આ એક છે લછા પરાઠા માં તેનું પરત અલગ પડે છે. બનાવા ની પ્રક્રિયા પણ થોડી અલગ છે.ખાવામાં આ પરાઠા ક્રિસ્પી હોય છે. Bhavini Kotak -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે. Kunti Naik -
પંજાબી ભટૂરે
#મૈંદાફ્રેન્ડ્સ, પંજાબ ના ફેમસ "ભટૂરે" પુરી કરતાં સાઈઝ માં ૨ થી ૩ ગણા મોટા હોય છે. સ્પેશિયલ મેંદા માંથી બનતા એવાં ભટૂરે જનરલી છોલે સાથે સર્વ કરવા માં આવે છે. આપણે હેલ્થ કોન્સીયસ હોય માટે ઘઉં ના લોટ માં થોડો મેંદો ઉમેરી તેમાંથી પુરી બનાવી ને પણ છોલે સાથે સર્વ કરીએ છીએ . પરંતુ પંજાબી ફેમસ ડીસ "છોલે -ભટૂરે" મેંદા માંથી બનતા ભટૂરે વગર ચોક્કસ અઘુરી લાગશે 😍 જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
-
-
મસાલા લચ્છાં પરાઠા (Masala Laccha Paratha Recipe In Gujarati)
સામાન્ય રીતે બહાર આ પરાઠા મેંદા ના લોટ માંથી બને છે.આજે મે ઘઉં ના લોટ ના મસાલા લચ્છાં પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જેને કોઈ પણ શાક જોડે ખાઈ શકાય છે#GA4#Week1 Nidhi Sanghvi -
મસાલા લચ્છા પરાઠા (Masala lachha paratha recipe in gujarati)
#રોટીસદહીં સાથે આ ખાઈ શકાય છે . બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે . શાક ની પણ જરુર નથી પડતી ને ઘઉં નો લોટ હોવાથી તે હેલ્ધી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
-
ઘઉં ના લોટ ના ભટુરે (Wheat Flour Bhature Recipe In Gujarati)
મેંદા ના લોટ ના હેલ્થ માટે સારા નથી એટલે ઘઉં માં લોટ ના હું બનાવુ છું ને મારા બાળકો ને પણ એજ ભાવે છે.#EB Mittu Dave -
ચોકો કેક(Choco Cake Recipe in Gujarati)
ઘઉં એ પ્રોટીન થી ભરપૂર હોય છે. મેંદા કરતા પચવા માં હલકું હોય છે.#GA4#week14 Nirixa Desai -
અમૃતસરી કુલ્ચા(Amrutsari Kulcha Recipe In Gujarati)
#નોર્થઆ કુલ્ચા મેં ઓવન વગર અને યીસ્ટ વગર બનાવ્યા છે. આ કુલ્ચા મેં તવા માં જ બનાવ્યા છે. અને આ કુલ્ચા ઘઉં નો લોટ અને મેંદો મિક્ષ કરી ને બનાવ્યા છે. Sachi Sanket Naik -
ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati)
#happy cookingમારી દીકરી ને કેક બહુ ભાવે એટલે વારંવાર ઓફર કરે તો મેંદા ને બદલે ઘઉં ના લોટ માંથી બનાવી. Lekha Vayeda -
ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
ફટાફટ બનતા આ લચ્છા પરાઠા ખાવામાં બહુંસ્વાદિષ્ટ લાગે છે .શાક,દાળ કે અથાણું ન હોય તો પણ ફક્ત દહીં સાથે ખાઇ લેવાથી લંચ ખાધા ની ફિલિંગ આવે છે..હું તો આવા મસાલા પરાઠા ઘણી વાર બનાવતી હોઉં છું.લંચ બોક્સ માં પણ લઈ જઈ શકાય છે. Sangita Vyas -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આ પરાઠા પંજાબી અથવા કોઈ પણ જાતની ગ્રેવીવાળી સબ્જી સાથે સર્વ કરવામાં આવે છે. આ મૂળ પંજાબના પરાઠા છે. આ પરાઠામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને પણ બનવામાં આવે છે. Vaishakhi Vyas
More Recipes
ટિપ્પણીઓ