મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી સુધારી લો. અને ખીચડી ધોઇ ને પાલડી દો.
- 2
હવે એક કુકર માં તેલ મૂકી રાઈ જીરું તથા હિંગ નો વઘાર કરી બધા શાકભાજી ઉમેરો. તથા તેમાં મસાલા ઉમેરો.
- 3
ત્યાર બાદ તેમાં ખીચડી તથા પાણી ઉમેરી ૫-૬ સિટી થાય ત્યાં સુધી ચડવા દો. કુકર ઠરે ત્યાર બાદ ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચટપટી ખીચડી (Chatpati Khichdi Recipe In Gujarati)
#Week7 #GA4 વધેલી ખીચડી ને બનાવો સ્વાદિષ્ટ Liza Pandya -
-
-
-
-
-
-
મસાલા વેજ ખીચડી (Masala Veg Khichdi Recipe In Gujarati)
ખીચડી દરેક ઘર માં બનતી હોય છે. અને અલગ અલગ રીતે બનતી હોય છે. મે મસાલા ખીચડી બનાવી છે. જેમાં મે એવા શાક નો ઉપયોગ કર્યો છે જે શાક ઘણી વાર બાળકો ને ભાવતા નથી, પણ મસાલા વેજ ખીચડી માં એ બધાં શાક સારી રીતે મિક્સ થઈ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. આ ખીચડી માં આપણે કોઈ પણ શાક પસંદ પ્રમાણે લઈ શકીએ .અને મે તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે, પણ મગ ની દાળ, મોગર દાળ વગેરે કોઈ પણ દાળ લઈ શકાય....#WKR#ખીચડી Rashmi Pomal -
-
-
-
-
-
-
વેજિટેબલ ખીચડી(Vegetable Khichdi Recipe inGujarati)
#GA4 #Week7 આ ખીચડી ખુબ જ હેલ્દિ છે . આપણે જે કંઈ શાકભાજી નાખવા હોય તે નાખી શકાય જો બાળકો શાકભાજી ખાતા નથી પરંતુ આ રિતે આપ્દે બધા શાકભાજી ખવડાવી શકીએ છીયે.krupa sangani
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14961870
ટિપ્પણીઓ