મસાલા ખીચડી(Masala Khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા ને 20 મિનિટ પલાળી રાખવા. પછી તેમાંથી પાણી કાઢી લેવું.
- 2
એક કુકર માં 3 ચમચી તેલ મૂકી તેને ગરમ થવા દો. તેલ ગરમ થાય ત્યાં સુધી ડુંગળી અને ટામેટું સમારી લેવું.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી વઘાર કરવો. પછી તેમાં ડુંગળી ટામેટું આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લેવું. ત્યાર બાદ ઉપર પ્રમાણે ના મસાલા નાખી દાળ ચોખા નાખી બરાબર મસાલા મિક્ષ થાય ત્યાં સુધી હલાવવું.
- 3
પછી જેટલા દાળ ચોખા હોય તેનાથી ડબલ પાણી નાખી મિક્સ કરવું અને થોડી વાર ઉકલી ને ઉભરો આવે ત્યારે એક ચમચી ઘી અને એ લવિંગ નાખી હલાવી ને કુકર બંધ કરીને 3 સિટી વગાડવી. પછી મસ્ત ઢીલી મસાલા ખીચડી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMમેં અલ્પા બેન ની રેસીપી માંથી આ મસાલા રજવાડી ખીચડી બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા દાલ ખીચડી(MASALA Dal khichdi recipe in Gujarati)
#GA4#week7#ખીચડી#મસાલા ખીચડી Arpita Kushal Thakkar -
-
મસાલા ખીચડી અને છાશ (Masala Khichadi & Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Food puzzle#khichdi and buttermilk Hiral Panchal -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
-
-
-
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13941605
ટિપ્પણીઓ