રેનબો પાસ્તા (Rainbow Pasta Recipe In Gujarati)

Reena Parmar
Reena Parmar @cookreena2772007

#MA આ રેસિપી મારા મમ્મીના હાથની મારી ફેવરેટ રેસીપી છે રેનબો પાસ્તા.

રેનબો પાસ્તા (Rainbow Pasta Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#MA આ રેસિપી મારા મમ્મીના હાથની મારી ફેવરેટ રેસીપી છે રેનબો પાસ્તા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦થી૪૦ મિનિટ
૩ લોકો
  1. 250 ગ્રામપાસ્તા
  2. 2કાંદા
  3. 1 બાઉલ કોબીજ
  4. મોટુ કેપ્સિકમ
  5. 1 વાટકીલીલાં ધાણા
  6. 1 ચમચીપાસ્તા મસાલા
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ચપટીહળદર
  9. 2 ચમચીટોમેટો સોસ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. આદુ-લસણ ની પેસ્ટ
  12. 2પાવરા તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦થી૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાસ્તા ને બાફી લો. પછી એક કડાઈમાં તેલ લો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો.

  2. 2

    હવે પછી તેમાં કાંદા ઉમેરો. બે મિનિટ સાતડો પછી તેમાં કોબીજ, કેપ્સિકમ ઉમેરો. પછી તેને હલાવી ને બે મિનિટ સુધી રહેવા દો.

  3. 3

    હવે તેમાં બધા મસાલા ઉમેરો.

  4. 4

    હવે તેમાં ટોમેટો સોસ ઉમેરો. પછી તેને હલાવો હલાવ્યા બાદ. તેમાં રેમ્બો પાસ્તા ઉમેરો. તેમાં લીલા ધાણા ઉમેરીને 2 મિનીટ હલાવીને ઉતારી લો. રેનબો પાસ્તા રેલી.

  5. 5

    તેને સર્વ કરવા માટે એક પ્લેટ લો. તેને પ્લેટમાં કાઢી લો. તેને સજાવવા માટે કાંદા, ટોમેટો સોસ, ધાણા,કોબીજ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena Parmar
Reena Parmar @cookreena2772007
પર

Similar Recipes