પાસ્તા(Pasta Recipe in Gujarati)

પાસ્તા(Pasta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ટામેટાં અને કોબી ચોપ કરી લો અથવા જીણા સમારી હવે એક તવીમાં બટર નાંખી અથવા તેલ નાખી તેમાં ડુંગળી સાંતળો પછી કોબી ઉમેરો અને પછી ટામેટાં ઉમેરો
- 2
પાસ્તાને બોઈલ કરી નાખો બોઈલ કરતી વખતે સહેજ મીઠું અને તેલ 1 ચમચી ઉમેરો હવે પાણીમાંથી કાઢી નાખો ઉપરથી ઠંડુ પાણી રેડો પાસ્તા ઠંડા થઈ જાય હવે મેગી મસાલો મીઠું લાલ મરચું તવીમાં ઉમેરો પછી તેમને મિક્સ કરો.
- 3
હવે ડુંગળી ટામેટાં અને કોબી ચડાઈ ગયા છે તેમાં થોડુંક પ્રેમ ઉમેરો અને ટોમેટો કેચપ ઉમેરો હવે પાસ્તા ઉમેરો અને હળવેથી ચલાવો થોડુક.
- 4
પેનમાં છેલ્લે થોડું બટર નાંખી અને ઢાંકણ ઢાંકી ધીમા તાપે બે મિનિટ માટે પાસ્તા ને ચડવા દો છેલ્લે સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી ચીઝ ખમણી કરીને નાખો તો તૈયાર છે ચીઝી ક્રિમી પાસ્તા હવે ઓરેગાનો થોડોક નાખો પછી હલાવીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ પાસ્તા પાઇ (Garlic bread pasta pie Recipe In Gujarati)
#GA4#Week5#ITALIAN Vandana Darji -
-
-
ઇટાલીકા પુરી (Italica puri recipe in Gujarati)
#મોમ# આ રેસીપી મે મારા દિકરા માટે બનાવી છે Ruta Majithiya -
-
રેનબો પાસ્તા (Rainbow Pasta Recipe In Gujarati)
#MA આ રેસિપી મારા મમ્મીના હાથની મારી ફેવરેટ રેસીપી છે રેનબો પાસ્તા. Reena Parmar -
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianઆ મારુ ફેવરિટ ઇટાલિયન ફૂડ છે.... અને બનવા માં પણ બઉ સમય નથી લેતી... Janvi Thakkar -
-
ટેંગી ટોમેટો પાસ્તા(Tangy tomato pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#cookpadindia#pasta#પાસ્તા#cookpadgujaratiપાસ્તા ઇટાલીમાં ખૂબ જ પ્રખ્યાત છે અને એશિયાના ઘણા ભાગોમાં લાંબા સમયથી પણ ખાવામાં આવે છે. તે ઇટાલીની રાષ્ટ્રીય વાનગી પણ છે, જેની શોધ 1986 માં થઈ હતી.પાસ્તા સ્ટાર્ચ અને પાણી માં થી બને છે. પાસ્તા સામાન્ય રીતે ઘઉંનો લોટ અથવા ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. પાસ્તા ઘણાં વિવિધ આકાર અને સાઈઝ માં આવે છે. લાંબા પાસ્તા ને નૂડલ્સ કહેવામાં આવે છે. પાસ્તા ની લંબાઈ, પહોળાઈ તથા ધાર સીધી કે વાંકી-ચુકી ના આધારે જુદા જુદા નામ થી ઓળખાય છે, દા. ખ. પેને, મેક્રોની, સ્પગેટી, બો-ટાઈ, રેવિયોલી, વર્મીસેલી, લાઝાનિયા, વગેરે।આમ તો પાસ્તાની ઇન્ટરનેશનલ ડીશ આપણને ફિક્કી લાગે છે. એટલે જ તો આપણે ભારતીઓ ને દરેક ઇન્ટરનેશનલ વાનગી માં ઇન્ડિયન ટચ આપવાની ટેવ છે. મેં પણ અહીં ઇટાલિયન પાસ્તા ને ઇન્ડિયન ટચ આપી ચીઝી ટેન્ગી ટોમેટો ટેસ્ટ વાળા પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
-
-
મિનીસ્ટ્રોન સુપ (Ministron Soup Recipe In Gujarati)
#GA4 #Week20શિયાળામાં ટમેટાંની અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે. ખાસ કરીને રાત્રિ ભોજનમાં સુપનો ઉપયોગ કરવામાં આવે છે. શીત લહેર માં મિનીસ્ટ્રોન સુપ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
પાસ્તા(Pasta Recipe in Gujarati
#GA4#Week5#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
-
-
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani
More Recipes
ટિપ્પણીઓ