પાત્રા (Patra Recipe In Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10અળવી ના પાન
  2. 1 વાટકો ચણા નો લોટ
  3. 2 ચમચીમરચું
  4. 1 ચમચીહળદર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 3લીંબુ
  7. 3 ચમચીખાંડ
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 2 ચમચીતલ
  10. 1 ચમચીરાઈ
  11. 1 ચમચીજીરું
  12. 1 ચમચીહિંગ
  13. 3લીલા મરચાં
  14. 2 ચમચા તેલ
  15. 1જુડી કોથમીર
  16. 5 ચમચીટોપર નું ખમણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અળવી ના પણ સાફ કરી તેની નસો કાઠી નાખવી.

  2. 2

    ચણા ના લોટ માં મીઠું,મરચું,હળદર,ગરમ મસાલો,ખાંડ,લિબું નો રસ નાખી મિક્સ કરો..અળવી ના પણ ઉપર ચણા ના લોટ નું મિશ્રણ લગાવો..તેના ઉપર બીજું પાન મુકો..રોલ કરો..સ્ટીમર માં સ્ટીમ કરો.

  3. 3

    તેના પીસ કરી લો..એક પેન માં તેલ મુકો..રાઈ,જીરું,હિંગ,લીલા મરચાં, તલ નાખો.સ્ટીમ કરેલા પીસ નાખો..લીંબુ નાખો.ટોપરા નું ખમણ નાખો..કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો..

  4. 4

    તો રેડી છે પાત્રા...તેને પતર વેલીયા પણ કહે છે..અળવી ના પાન પણ કહેવામાં આવે છે..

  5. 5
  6. 6
  7. 7
  8. 8

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes