રાંધવાની સૂચનાઓ
- 1
પાન ને ધોઈ ને નસ કાપી લેવી
- 2
ત્યાર બાદ એક બાઉલ માં લોટ,આંબલી નો પલ્પ્,મીઠું,હળદર,નાખવું
- 3
ધાણાજીરા પાઉડર,મરચું પાઉડર,ગોળ નાખિને જાડો પલ્પ્ તૈયાર કરવો.
- 4
ત્યાર બાદ તેમાં ચણાના લોટ ને ઉમેર્વો.અને મિક્સ કરવું.જાદુ ખીરું તૈયાર કરવું.
- 5
જરૂર પડે તો લોટ અથવા પાણી નાખવું.
- 6
હવે પાન ને ઉંધા કરીને ઉપર આ લગાડીને વાળી ને તેને બાફ્વા મુકવા.એક કે બે પાન એકસાથે કરવા.
- 7
હવે ૨૦ મિનિટ માટે બાફ્વુ.
- 8
પછી ઠરે એટલે કાપા પાડીને એક લોયા માં તેલ લઈને તેમાં રાઇ તતડે એટલે તલ નાખિને પાત્રા નાખ્વા.
- 9
આકરા ભાવે તો વધુ રાખ્વા ગેસ ઉપર નહીંતર થોડી વાર પછી નીચે ઉતારીને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#sundayspecialઆજે રવિવારે શું નવું બનાવું એ વિચારે બજાર માં ગઈ તો મસ્ત અળવી ના પાન જોયા..પાત્રા કોઈ દિ બનાવ્યા પણ ન હતાં.. એટલે થયું આજે ટ્રાય કરી જોઈએ.... પહેલી જ ટ્રાય એ ખૂબ સારું result મળ્યું. સૌ ને ભાવ્યાં... રવિવાર બન્યો!😊👌🏻 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
ઓટ્સ પાત્રા (Oats Patra Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે પાત્રા બનાવવા માટે ચણા ના લોટ નો ઉપયોગ કરી એ છીએ.મે અહી ઓટ્સ નો ઉપયોગ કરી ને થોડું healthy version તૈયાર કર્યું છે.ઓટ્સ ખૂબ જ healthy hoy છે, વેઇટ લોસ કરવા માટે કે લો બ્લડ ખાંડ વાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.aentiaoxidant,ફૂડ છે જે માં હાઈ ફાઇબર છે જે આપણા પેટ ને ફૂલ રાખે છે માટે વારંવાર ભૂખ લાગતી નથી માટે રૂટિન ડાયટ માં ઓટ્સ હોવા જરૂરી છે. Bansi Chotaliya Chavda -
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય. Dhaval Chauhan -
-
-
-
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Fam આ ગુજરાત ની એક પરંપરાગત વાનગી છે જે હું મારા મમ્મી પાસે થી શીખી છું...બચપણ માં મમ્મી બનાવતા ત્યારે બહુ અઘરું લાગતું...શીખતાં ત્યારે પાંદડા પર તાવીથા થી બેસન ચોપડતાં એટલે હાથ ના બગડે...😀 હવે પરફેક્ટ આવડી ગયું ત્યારે મમ્મી નથી...😓🙏 Sudha Banjara Vasani -
ટેસ્ટી ગુજરાતી પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4#week1#Cookpadindia#tamarindઆ ગુજરાતી ના ફેવરિટ પાત્રા ગોળ અને આંબલી ના મિશ્રણ થીબનાવવા થી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે. Kiran Jataniya -
પાત્રા (patra recipe in Gujarati)
#સ્નેક્સPost5પાત્રા એ ખુબ જ સ્વાડિસ્ટ વાનગી છેનાસ્તા મા ચા સાથે ખાવા થી ખુબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319234
ટિપ્પણીઓ (5)
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊