સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Srushti_dobriya
Srushti_dobriya @cook_29740936
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ લોકો માટે
  1. 2 કપપલાળેલા સાબુદાણા
  2. 2 કપબાફેલા બટાકા
  3. સમારેલી કોથમીર
  4. 1 ચમચીજીરૂ
  5. 4 ચમચીખાન્ડેલા શીંગદાણા
  6. 1 ચમચીસમારેલા મરચા
  7. 5 નંગલીમડા ના પાન
  8. 1 ચમચીધાણાજીરું
  9. 4 ચમચીતેલ
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક લોયામાં તેલ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જીરુ લીમડાના પાન સમારેલા મરચા અને ખાન્ડેલા સીંગદાણાનો ભૂકો ઉમેરો તેને બે મિનિટ માટે સાંતળો

  2. 2

    હવે પછી તેમાં બાફેલા બટાકા ઉમેરો પછી તેને બરાબર મિક્સ કરો પછી તેમાં જીરૂ પાઉડર અને મીઠું નાંખી બરાબર મિક્સ કરો પછી

  3. 3

    પછી તેમાં પલાળેલા સાબુદાણા મિક્સ કરો પછી તેમાં કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Srushti_dobriya
Srushti_dobriya @cook_29740936
પર

Similar Recipes