મેયોનીઝ સ્વીટ કોર્ન (Mayonnaise Sweet Corn Recipe In Gujarati)

Priya Ranpara @cook_27613842
મેયોનીઝ સ્વીટ કોર્ન (Mayonnaise Sweet Corn Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મકાઈના છોતરા કાઢી તેને એક તપેલા માં પાણી ભરી તેના પર જારી મૂકી વરાળે બાફી લઈશું
- 2
આ રીતે બાફી લેવાની
- 3
હવે આ મકાઈ ને ધીમા ગેસે શેકી લઈશું
- 4
ત્યારબાદ એક બાઉલમાં મેયોનીઝ,બટર, મેગી મસાલો, ચીલ્લી ફ્લૅગ્સ માપ મુજબ મિક્સ કરી એક બ્રશ વડે શેકેલી મકાઈ ઉપર લગાવી લો
- 5
હવે તેનાપર કુરકુરેનો ભુક્કો છાંટી અને તેનાપર ચીઝ ખમણી કોથમીર થી ગાર્નિસ કરી સર્વ કરો તો તૈયાર છે ચટપટી મેયોનીઝ સ્વીટ કોર્ન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week8ભેળ તો નાના મોટા બધા ને પ્રિય હોય છે.ભેળ નો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. Arpita Shah -
-
-
-
-
ઇટાલિયન સ્ટાઈલ ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન (Italian Style Instant Sweet Corn Recipe In Gujarati)
મકાઈ ના વાળ ને પાણી મા નાખી ઉકાળી ... તે પાણી ગાળી લો. આ પાણી પીવાથી કિડની ની સમસ્યા દૂર થાય છે.#GA4#Week8#sweetcornBrinda morzariya
-
-
-
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
Cheese sweet corn (Cheese sweet corn Recipe in Gujarati)
મિત્રો કિડ્સ ને ઝટપટ કંઈક યમ્મી બનાવી દેવા માટે આ રેસિપી સરસ પડે છે. #GA4#week8 shital Ghaghada -
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન (Sweet corn recipe in Gujarati)
# sweetcorn #GA4#week8 # સ્વીટકોર્ન મસાલા સબજી Dimple Vora -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
સરળ અને હેલ્ધી રેસિપી.#GA4#SWEETCORN Chandni Kevin Bhavsar -
-
-
-
મેયોનીઝ કૉર્ન બાસ્કેટ ચાટ(Mayonnaise corn basket chat recipe in Gujarati)
#GA4#Week12#meyonnaise Kunjal Raythatha -
-
સ્વીટ કોર્ન મસાલા પોંક (Sweet Corn Masala Pok Recipe In Gujarati
#GA4 #Week8 #sweetcorn #post8 Shilpa's kitchen Recipes -
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe in Gujarati)
#GA4#Week5મેં આ રેસિટલે બનાવી છે કારણ કે મકાઈ બધા લોકો ને ખૂબ જ ભાવતી હોયછે. ને તે સલાડ અથવા તો સ્ટાર્ટર તરીકે પણ ખાય શકાય છે. મેં આજે અહીં 3 પ્રકાર ની મકાઈ કરી છે ખાલી બટર વાળી, બટર મસાલા અને ચીઝ બટર મસાલા. Keya Sanghvi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14982144
ટિપ્પણીઓ