સ્વીટ કોર્ન ફ્રીટર્સ

Hetal Soni
Hetal Soni @cook_27650836

#GA4
#Week8
#sweet corn fritters

સ્વીટ કોર્ન ફ્રીટર્સ

#GA4
#Week8
#sweet corn fritters

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

હાફ અવર
2લોકો
  1. 1વાટકો બાફેલી મકાઈપેસ્ટ
  2. 4બાફેલા બટેકા
  3. 1 કપછીનેલું ચીઝ
  4. 1 ચમચીતલ
  5. 1 ચમચીચીલી ફ્લેક્સ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. કોથમરી
  8. 1 ચમચીઆદું, મરચા પેસ્ટ
  9. હાફ કપ ડ્રાય બ્રેડ ભુક્કો
  10. 1 ચમચીમરચું પાવડર
  11. ચપટીહળદર
  12. 1 ચમચીગરમસાલો
  13. ફ્રાય માટે તેલ

રાંધવાની સૂચનાઓ

હાફ અવર
  1. 1

    સૌ પ્રથમ બધીજ વસ્તુ એક બાઉલમાં મિક્સ કરીલેવી.

  2. 2

    ત્યારબાદ તેને ત્રિકોણ શેપમાં ટિક્કી બનાવીલેવી. અને ફ્રાય પેનમાં બ્રાઉન થાય ત્યાંસુધી બેય બાજુ શેકીલેવી.

  3. 3

    બાદમાં તેને ફુદીનાની ચટણી,સોસ અથવા દહીં સાથે સર્વ કરવી.તો રેડી છે હેલ્થી એન્ડ ઝટપટ બનેતેવા કોર્ન ફ્રિટર્સ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_27650836
પર

ટિપ્પણીઓ

Similar Recipes