ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)

Sweta Keyur Dhokai
Sweta Keyur Dhokai @cook_229
Jamnagar

#MA
બધી રસોઈ લગભગ માં પાસે થી જ સિખયે છે. આજ મે ઘઉં ના લોટ ની ચકરી મારા મમ્મી બનાવે તેમ બનાવી છે.
જ્યારે આ રીતે ચકરી બનાવું ત્યારે એમ જ થાય ક મમ્મી મારી સાથે જ છે.

ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)

#MA
બધી રસોઈ લગભગ માં પાસે થી જ સિખયે છે. આજ મે ઘઉં ના લોટ ની ચકરી મારા મમ્મી બનાવે તેમ બનાવી છે.
જ્યારે આ રીતે ચકરી બનાવું ત્યારે એમ જ થાય ક મમ્મી મારી સાથે જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 3 વાટકીઘઉં નો લોટ
  2. 1 ચમચીમરચું પાઉડર
  3. 1 ચમચીહળદર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીતલ
  6. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાળી રૂમાલ માં બાંધી પોટલી વારી બાફી લો.

  2. 2

    5 મિનિટ લોટ બફાય જાય પછી તેને દસ્તા થી ખાંડી પાછો ચાળી લો.અને બધો મસાલો નાખી લોટ બાંધી લો.

  3. 3

    હવે વેફર પાડવા ના સંચા થી ચકરી પાડી લો.

  4. 4

    હવે ચકરી ને ફૂલ ધીમા તાપે તળી લો.ધીમા તાપે તળવા થી એકદમ ક્રિસ્પી થશે.સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Keyur Dhokai
પર
Jamnagar

ટિપ્પણીઓ (3)

Similar Recipes