રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અમુલ ગોલ્ડ દૂધ ને તપેલીમાં કાઢી અને ગરમ કરી લો પછી અને બીજી બાજુ પલાળેલા ભાતને દૂધમાં નાખો ત્યારબાદ ભાત ચડી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો બદામ અને પીસ્તા ને ગરમ પાણી પાણી માં 1/2 કલાક માટે પલાળી રાખવાથી જલ્દીથી છાલ નીકળી જાય છે
- 2
ત્યારબાદ દુધમાં ચારોળી બદામ પિસ્તાની કતરણ ઉમેરો ત્યાર પછી એક ચમચી મિલ્ક પાઉડર ને ઠંડા દૂધમાં મિક્સ કરી અને ગાંઠા ન રહે તે રીતે હલાવી અને દૂધમાં ઉમેરી દો જેથી દૂધ પાક થોડો ઘટ્ટ થશે
- 3
હવે દસ મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દો તો તૈયાર છે દૂધપાક
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક બધા પસંદ કરતા હોય છે. અને આ રીતે બનેલો દૂધપાક પૌષ્ટિક પણ છે. Niral Sindhavad -
-
-
દૂધપાક (મધર રેસીપી)(DoodhPak Recipe In Gujarati)
મમ્મી દુધપાક બનાવે સવાર મા બધી તૈયારી કરી બનાવે અને દુધમાં સામગ્રી નાખતી જાય અને હલાવતી અને થીક થાય ત્યાં સુધી હલાવતી તેમાં તેમના પ્રેમ અને લાગણી થી સ્વાદિષ્ટ દુધપાક બનતો. Bindi Shah -
-
-
-
-
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની સ્પેશ્યલ આઈટમ દૂધપાક,પહેલા મીઠાઈ ઘેર બનાવે કોઈ મહેમાન આવે ક તહેવાર હોઈ એટલે અમારે ઘેર દૂધપાક અને ગોટા જરૂર મમ્મી બનાવે, Bina Talati -
દૂધપાક.(Doodhpak Recipe in Gujarati)
#mrPost 2 દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ક્રિમી અને ઘટ્ટ દૂધપાક બનાવો.કૂકર માં ઓછી મહેનત અને ઓછા સમયમાં દૂધપાક બનાવો.મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી ખૂબ જ યમ્મી દૂધપાક બને છે જે ખાવા ની ખૂબ મજા આવશે.જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : દૂધપાકઅમારા ઘરમા સાતમ ના દિવસે દૂધપાક હોય જ . ઠંડો ઠંડો દૂધપાક એકદમ સરસ લાગે ખાવાની મજા આવે . રાંધણ છઠ્ઠ ના દિવસે બનાવી ફ્રીઝ મા રાખી દેવો . Sonal Modha -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrઆપણા ગુજરાતી ઘરો માં બનતી અને બધા ની પસંદગી ની અને જૂની અને જાણીતી એવી દૂધ પાક ની રેસિપી અહીં લાવી છુ Dipal Parmar -
-
કેસરીયો દૂધપાક (Kesariyo Doodhpak Recipe In Gujarati)
#ટ્રેંડિંગઆયુર્વેદના મત મુજબ ભાદરવો મહિનો એટલે દૂધપાક અને ખીર ખાવા નો મહિનો. આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. વળી ભાદરવા મહિનામાં પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ દૂધપાક થી કરવામાં આવે છે. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે. Neeru Thakkar -
-
-
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
-
-
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14991643
ટિપ્પણીઓ (2)