રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

5 મિનિટ
એક વ્યક્તિ
  1. 1 ગ્લાસદૂધ
  2. 1 ચમચીઅજમો
  3. 1/2 ચમચી હળદર
  4. 1 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    અજમા અને હળદર અને ગોળ ને સેજ ગરમ કરી લો.

  2. 2

    ગરમ થાય પછી તેમાં દૂધ ઉમેરી ચલાવી લો. અથવા તો દૂધ મા અજમા અને હળદર અને ગોળ ને ગરમ કરી ને ગળી લો.

  3. 3

    દૂધ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes