ઇમ્યુનીટી બૂસ્ટર દૂધ (immunity booster milk recipe in Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot

ઇમ્યુનીટી બૂસ્ટર દૂધ (immunity booster milk recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ માટે
  1. ૧ કપદૂધ
  2. ૧ ચમચીહળદર પાઉડર
  3. ૩/૪ લવિંગ
  4. ૫/૬ મરી
  5. ૧ ચમચીઅજમો
  6. કટકો તજ
  7. ચપટીનમક
  8. ૧ ચમચીમધ
  9. ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ ગરમ કરવા મૂકવું..પછી તેમાં હળદર,નમક,તજ,લવિંગ, મરી,અજમો,મધ,બધું જ ઉમેરવું...

  2. 2

    પછી તે બધું ૫ મિનિટ સુધી ઉકળવા દેવું...ઉકડી જાય એટલે તેને ગયની થી ગારી લેવું...

  3. 3
  4. 4

    તો તૈયાર છે... મિલ્ક..પછી તેમાં ડ્રાય ફ્રૂટ ઉમેરી અને ગરમ ગરમ જ સર્વ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
પર
Rajkot

Similar Recipes