ચીલી ગાર્લીક ડીપ (Chili Garlic Dip Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai

ચીલી ગાર્લીક ડીપ (Chili Garlic Dip Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫ - ૬ લસણ જીણું કાપેલું
  2. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  3. ૧ કપપાણી
  4. ૧ ચમચીસોયા સોસ
  5. ૨ ચમચીટામેટા નો સોસ
  6. ૧ ચમચીકોર્ન ફ્લોર
  7. ૨ ચમચીપાણી
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧/૪ ચમચીમરી નો પાઉડર
  10. ૧ ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  11. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ લઈશું અને તેમાં જીણું કાપેલું લસણ નાખીશું.

  2. 2

    હવે તેમાં ચીલી ફ્લેક્સ નાખીશું અને મિક્સ કરી પાણી ઉમેરીશુ.

  3. 3

    ત્યાર પછી પાણી ઊકળી જાય એટલે તેમાં મરી નો પાઉડર,લીંબુ નો રસ,સોયા સોસ નાખીશું.

  4. 4

    ત્યાર પછી ટામેટા નો સોસ નાખીશું,મીઠું અને લાલ મરચાં નો પાઉડર નાખીશું. ને મિક્સ કરીશું.

  5. 5

    ત્યાર પછી એક અલગ બાઉલ માં 1 ચમચી કોર્ન ફ્લોર અને 2 ચમચી પાણી ઉમેરી મિક્સ કરી ઘોળ તૈયાર કરીશું.અને તે ઉમેરીશું.

  6. 6

    ત્યાર પછી 2 મિનિટ ઊકળી જાય પછી ગેસ બંધ કરી દઈશું.આપણું ચીલી ગાર્લીક ડીપ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes