કેરી અથાણું (Mango Pickel Recipe in Gujarati)

Deepa Agnani
Deepa Agnani @deepa5544

#EB

કેરી અથાણું (Mango Pickel Recipe in Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫થી૨૦ મિનીટ
  1. 200 ગ્રામકાચી કેરી
  2. ૧ ચમચીમીઠું
  3. ૧ ચમચીલાલ મરચું
  4. ૧ ચમચીવરિયાળી
  5. 1/4 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

૧૫થી૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કેરીને છોલીને ઝીણા કટકા કરી લેવા અને બધા મસાલા ભેગા કરવા એક થાળીમાં

  2. 2

    એક બાઉલમાં કેરીના કટકા નાંખવા અને બધા જ મસાલા કર્યા હવે ઉમેરી દેવા

  3. 3

    હવે 1/2 ગ્લાસ જેટલું પાણી નાખી દઉં..... તૈયાર છે ચટપટા અથાણું.... એક દિવસ રાખવું અને બીજે દિવસે ખાવાનો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Agnani
Deepa Agnani @deepa5544
પર

ટિપ્પણીઓ

Similar Recipes