રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 150 ગ્રામ રવો
  2. 1 વાટકો દહીં
  3. 1 ચમચીઈનો
  4. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં રવો લઈ તેમાં દહીં ને મીઠું ઉમેરી તેમા જરૂર મુજબ પાણી નાખી ખિરૂ તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ ખીરા ને 15 મિનિટ રહેવા દો. પછી ઈડલીયું તૈયાર કરી ને થોડું પાણી ગરમ ઈડલી સ્ટેન્ડ મુકી ગરમ કરો.

  3. 3

    પછી ઈડલી ના ખીરા માં ઈનો ઉમેરી એકદમ હલાવી ને ઈડલી તૈયાર કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes