ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)

Aarti Suba Adatiya @Arti_Adatiya07
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધી જ સામગ્રી લઇ લો
- 2
ગુંદાના ઠળિયા કાઢી અને તેમાં હળદર મીઠું લગાવી દો
- 3
કેરી ને પણ ગુંદા ની સાઈઝ ની કાપી અને તેમાં હળદર મીઠું લગાવી દો
- 4
કેરી ને બે કલાક હળદર નમકમાં રાખી અને પછી પહોળી કરી સૂકવી દો
- 5
ગુંદા ને પણ હળદર મીઠું માં બે કલાક માટે રાખી દો
- 6
અથાણાના તૈયાર મસાલામાં થોડું તેલ એડ કરી આ મસાલો ગુંદા માં સરસ ભરી લો
- 7
અથાણાનો તૈયાર મસાલો કોરી કરેલી કેરીમાંથી રસ મિક્સ કરી દો
- 8
અને કાચની બરણીમાં ગુંદા અને કેરીના એક એક થર બનાવતા જાવ અને મુકતા જાવ અને એકદમ ગરમ કરી અને ઠંડું કરેલું તેલ ઉપરથી રેડી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1#ખાટું અથાણું Reshma Tailor -
-
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
-
-
-
કેરી-ગુંદા નું ચટાકેદાર ખાટું અથાણું (Keri Gunda Chatakedar Khatu Athanu Recipe In Gujarati)
દાદીમા ની રીતથી Nidhi Kunvrani -
-
-
-
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia Rekha Vora -
મિક્સ કેરી ગાજર અને ગુંદા નું ખાટું અથાણું (Mix Keri Gajar Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1#cookpadindia K. A. Jodia -
કેરી લસણ નું ખાટું અથાણું (Keri Lasan Khatu Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#Athanu Vaishali Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15011075
ટિપ્પણીઓ (2)