મીની ચીઝ રવા ઢોસા (Mini Cheese Rava Dosa Recipe In Gujarati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ

મીની ચીઝ રવા ઢોસા (Mini Cheese Rava Dosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરવો
  2. 1/4 કપઘઉંનો લોટ
  3. 1 કપદહીં
  4. ચીઝ ક્યુબ જરૂર મુજબ
  5. મીઠું જરૂર મુજબ
  6. તેલ જરૂર મુજબ
  7. 1/3 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રવો લો ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ દહીં નાખી મિક્સ કરો

  2. 2

    હવે તેમાં મીઠું નાખી મિક્સ કરો

  3. 3

    હવે તેમાં દહીં અને જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરો

  4. 4

    ઢોસા જેવું બેટર તૈયાર કરી લેવું

  5. 5

    હવે તેને ઢાંકી 15 મિનિટ રેસ્ટ આપવી

  6. 6

    ત્યારબાદ નોનસ્ટિક લોટીમાં તેલ અને પણી નાખી કપડાથી સાફ કરી લેવી

  7. 7

    હવે તેમાં બેતર પાથરી દેવું

  8. 8

    ચીઝ ખમણવું અને ફરતે તે લગાડી દેવું

  9. 9

    હવે ડોસાને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવો

  10. 10

    તૈયાર છે મીની ચીઝ ઢોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

Similar Recipes