ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)

rachna @Rachna
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ ડ્રાયફ્રુટ નો મિક્સરમાં ભૂકો કરી નાખો.
- 2
હવે એક લોયામાં ઘી મૂકી આ ડ્રાયફ્રુટ ના ભુક્કા ને શેકી લો.
- 3
ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો.
- 4
સાકરમાં થોડું પાણી નાખી એકતારી ચાસણી લો.
- 5
આ ચાસણીને શેકેલા ડ્રાયફ્રુટ ભૂકામાં ઉમેરી દો.
- 6
થોડું કરે એટલે તેના લાડુ વાળી અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાયફ્રુટ લાડુ(Dryfruit Ladoo Recipe in Gujarati)
#CookpadTurns4#Week1મે શિયાળાની સિઝનમાં શક્તિવર્ધક ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ વસાણા નાખી ને બનાવ્યા છે જે પૌષ્ટિક અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Komal Batavia -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#GA4#Week9ઉપર ઘી લાડુલાડુ એટલે આપણે ગોળ વાળી એ જ હોય. પણ આ લાડુ પાથરેલા એટલે ક પીસ કરેલા છે. જે આમ તો શિયાળા માં બને. Hiral Dholakia -
બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati)
#GA4#week9#dryfruits#mithaiદિવાળી આવે એટલે મિઠાઈ મા બેસન નાં લાડુ તો લગભગ બધાં નાં ઘરે બને જ મેં આમ થોડો ફેરફાર કરી ડ્રાયફ્રુટ અને માવો નાખી ડ્રાયફ્રુટ ના લાડવા બનાવ્યા જે ખુબજ ટેસ્ટી હેલ્ધી અને જલ્દી 30 મીનીટ માં બની જાય છે Hetal Soni -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR2#Week2#My best recipe of 2022(E Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે Ramaben Joshi -
મખાના ડ્રાયફ્રુટ લાડુ
મખાના એક સુપરફૂડ કહેવાય છે.મખાના ખાવાથી શરીરમાં જબરજસ્ત ફાયદા થાય છે.મખાનામાં કેલેરીનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. આથી વેઇટલોસ અને હાડકાની મજબૂતી માટે તો ખુબ જ ફાયદાકારક છે.પ્રોટીન, કેલ્શિયમ,ફોસ્ફરસ, મેગ્નેશીયમ,વિટામિન B,અનેક પોષકતત્વો થી ભરપૂર છે. આજે હું મખાના ડ્રાયફ્રુટ લાડુ ની રેસિપી લઈને આવી છુંજે એક્દમ ડાઇટ અને હેલ્થી રેસિપી છે.જે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Jigna Shukla -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ
શિયાળા માં બનતા ખાંડ ,ગોળ નો ઉપયોગ કર્યા વગર ના આ લાડુ ખૂબ ટેસ્ટી અને healthy છે. #GA4#Week14 Neeta Parmar -
ડ્રાયફ્રુટ સતુ ના લાડુ (Dryfruit Sattu Ladoo Recipe In Gujarati)
સતુ ના લાડુ માં ડ્રાય ફ્રુટ અને દાળિયા પાઉડર અને ઘી આ દરેક વસ્તુ વિટામિન, પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે અને તે હેલ્થ માટે ફાયદાકારક છે આ લાડુ સવારે ચા પીવા ના અડઘો કલાક પહેલા લેવાથી તે ખૂબ ફાયદાકારક છે Falguni Shah -
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#US#cookpadgujaratiખજૂર ડ્રાયફ્રુટ લાડુ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક પણ હોય છે. દરરોજ સવારે એક લાડુ ખાઈ લેવાથી શરીરમાં શક્તિનું સંચાર થાય છે અને શરીર હેલ્ધી રહે છે. આ લાડુ માટે બધા જ ડ્રાયફ્રુટ ના કટકાને ઘી માં રોસ્ટ કરી લેવા તેમજ ખજૂરને ઘી માં સાંતળી સોફ્ટ કરી લેવો જો ખજૂર કઠણ હોય તો મિક્સીમાં ચલાવી ક્રશ કરી અને રોસ્ટ કરવું. ત્યારબાદ બધું જ મિક્સ કરી લેવું અને સ્વિટનેસ લાવવા માટે અને હેલ્ધી બનાવવા માટે તેમાં મધ ઉમેરી લાડુ બનાવી લેવા. તો આમ આ લાડુ ઝડપથી અને સરળતા થી પણ બની જાય છે. Ankita Tank Parmar -
ડ્રાયફ્રુટ ચીકકી (Dryfruit Chikki Recipe In Gujarati)
#KS#ડ્રાય ફ્રુટ ચીકકીરેસીપી નંબર 165ડ્રાયફ્રુટ ચીક્કી બહુ જ ટેસ્ટી હોય છે અને દરેક નાનાથી મોટા સૌને ભાવે છે એટલે આજે મેં ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. Jyoti Shah -
-
રવા ડ્રાયફ્રુટ લાડુ (Rava Dryfruit Ladoo Recipe In Gujarati)
#GCRભાદરવા સુદ ચોથ થી ચૌદશ સધી ભગવાન ગણેશની સ્થાપના કરી પુજા અર્ચના કરી વિવિધ પ્રકારના લાડુ ધરાવવામાં આવે છે, મેં આજે રવા ના લાડુ ધરાવ્યા છે Pinal Patel -
મિન્ટ ડ્રાયફ્રુટ(Mint Dryfruit Recipe in Gujarati)
#GA4 #Week9 # ડ્રાયફ્રુટદિવાળી એટલે નવી નવી variety ખાવાનો time.. એમાં પણ નવા વર્ષે બધા ને ત્યાં ડ્રાયફ્રુટ તો હોઈ જ એટલે જ આજે હું ડ્રાયફ્રુટમાં mint flavour ઉમેરી ને ડ્રાયફ્રુટ ને નવો ટેસ્ટ આપું છું Vidhi Mehul Shah -
ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati)
#GA4#Week14#ladu શિયાળાની ફૂલગુલાબી ઠંડી હોય અને એમાં પણ આવા ડ્રાય ફુટ લાડુ હોય કેજે પગમાં ગોઠણ ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેને પણ ગોઠણના ઘસારો હોય તે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. Nila Mehta -
હેલ્ધી લાડુ(Healthy laddu recipe in Gujarati)
ઘરમાં દરેક જણને કોઈને કંઈ મીઠું ખાવાના શોખીન હોય છે અને યંગ જનરેશનને એવી મીઠાઈ જોતી હોય છે કે જે ખૂબ પૌષ્ટિક હોય મારા ઘર માં બી આવું કહીને કહેતી બનાવું છું તો છોકરાઓ પ્રેમથી ખાય છે Manisha Hathi -
તલ-ડ્રાયફ્રુટ ના લાડુ (Til-Dryfruit Ladoo Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery#CookpadIndia#Cookpad#Cookpadgujaratiકોઇપણ ખાણીપીણી વસ્તુમાં તલનું ખૂબ મહત્વ હોય છે. તલ ખાવાથી અનેક લાભ થાય છે. તલથી શરીરને ઉર્જા મળે છે અને તલના સેવનથી માત્ર પેટના રોગો જ નહીં પણ બીજા ઘણા રોગોમાં પણ મટી શકે છે. તલમાં ઘણા પ્રકારના પ્રોટીન જેમ કે કેલ્શિયમ ,આયરન ,ઓક્જેલિક એસિડ ,એમીનો એસિડ ,પ્રોટીન , વિટામિન બી ,સી અને ઈ ઘણી માત્રામાં હોય છે. આ સાથે જ શ્વાસ ચઢવો ,જલ્દી વયસ્ક દેખાવવુ વગેરેમાં પણ લાભ થાય છે તલ ની તાસીર ગરમ હોવાથી ઠંડી મા ફક્ત તલ માંથી પણ ઘણી વસ્તુઓ બને છે.એમાંથી મે આજે તલ મા થોડાં ડ્રાયફ્રુટ ઉમેરી ગોળ નો ઉપયોગ કરી લાડુ બનાવ્યાં છે. Komal Khatwani -
ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ
#cookpadTurns4 આજે મેં કૂક્પેડ ગ્રુપ ની 4th એનીવર્સરી નિમિતે ખજૂર ડ્રાયફ્રુટ લાડુ બનાવ્યા,ખૂબ સ્પીડી બન્યા અને યમ્મી બન્યા. Bhavnaben Adhiya -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe in Gujarati
કુકપેડ ની 4th બર્થડે નિમિત્તે મેં આજે ડ્રાય ફ્રુટ લાડુ બનાવ્યા છે જે શુગરફ્રી અને બહુ જ હેલ્થી છે. ખાસ અત્યારે શિયાળા માટે બેસ્ટ છે. સવાર માં ખાવાથી energetic ફીલ થાય છે.#CookpadTurns4 #dryfruit Nidhi Desai -
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
માખણા ના લાડું(Makhana ladoo Recipe in Gujarati)
#GA4#week13#makhanaમખાણા માં ખૂબ જ પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે તેમાં ખૂબ પ્રમાણમાં ઝીંક પણ રહેલું છે પ્રોટીન પણ તેમાંથી મળે છે તો આ મખાણા ના લાડુ તમે ઠંડીની સીઝનમાં તેમજ ગરમીની સિઝનમાં પણ ખાઈ શકો છો. Manisha Parmar -
લીલી હળદર નાં લાડુ (Raw Turmeric ladoo recipe in Gujarati)
#GA4Week21 લીલી હળદર, લોહી શુદ્ધ કરવાં અને શરદી- ઉધરસ થી લઈને અનેક તકલીફો માં લાભદાયી છે. પ્રોટીન, આર્યન,કેલ્શિયમ, વિટામીન, ફોસ્ફરસ એનો સોર્સ ગણવામાં આવે છે. જે લોકો સીધી રીતે તેને ખાવાં ની પસંદ ન કરતાં હોય તો આ સ્વાસ્થ્ય માટે ગુણકારી એવા લાડુ બનાવી શકો છો. Bina Mithani -
ડ્રાયફ્રુટ ખજૂર રોલ (Dryfruit dates rolls recipe in Gujarati)
ડ્રાયફ્રુટ ની વાનગીઓ#ડ્રાયફ્રુટ ખજૂર રોલ#CookpadTurns4 Beena Radia -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#US ખાંડ વિના અને ઝડપ થી બનાવો energy થી ભરપુર લાડુ Sonal Karia -
ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી (Dryfruit Sandwich Barfi Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી એક ખુબ જ સરસ મજાની મીઠાઈ છે. આ મીઠાઈ બનાવવામાં થોડો સમય અને મહેનત લાગે છે પરંતુુ મીઠાઈ ખુબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મીઠાઈ મિલ્ક પાઉડર, ખજૂર અને વિવિધ ડ્રાયફ્રુટ ના ઉપયોગથી બનાવી છે. તહેવારોના સમયે, લગ્ન પ્રસંગમાં કે નાના મોટા જમણવારમાં પણ આ મીઠાઈ બનાવી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ડ્રાયફ્રુટ લાડૂ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#Immunityઆ ખાસ બુસટર ડોઝ છે. પ્રોટીન થી ભરપૂર ને ડાયાબિટીસ વાળા માટે રોકટોક વગર ખાઈ શકે છે. તેમ જ જે કોઈ ને હાલ ની પરિસ્થિતિ માં રોજ પ્રોટીન આપવા નું હોય ખુબ સરસ છે HEMA OZA -
ચોકો ડ્રાયફ્રુટ પાઇ (Choco Dryfruit Pie Recipe in Gujarati)
#GA4#WEEK9#ડ્રાયફ્રુટ(પોસ્ટઃ10) Isha panera -
મિક્સ ડ્રાયફ્રુટ પાક(Mix DryFruit Pak Recipe in Gujarati)
#MW1 આજે મેં ઘરમાં રહેલા બધા જ ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને પાક બનાવ્યો છે. દરેક ડ્રાયફ્રુટ શરીર માટે ખૂબ સારા છે. ડ્રાયફ્રુટ પાક મે મારા મમ્મી પાસેથી શીખ્યો છે.અમે જ્યારે ડ્રાય ફ્રુટ નખાતા ત્યારે મારા મમ્મી અમને પાક બનાવીને ખવડાવતી.... Kiran Solanki -
ખજુર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#DTR ખાંડ ફી્ હોવાને કારણે નવા વષૅ મા બધાં મોં મીઠું કરી શકે તેવા પ્રોટીન વિટામિન હિમોગ્લોબીન વધારે નારા તો મે પણ બનાવ્યા તમે પણ બનાવો. HAPPY NEW YEAR🎉🎊 HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15019739
ટિપ્પણીઓ (2)