એગપ્લાન્ટ સબ્જી (Eggplant Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા તથા બટાકા ને સમારી લો.સૌ પ્રથમ એક કુકર માં તેલ મૂકી તેની હિંગ તથા લસણ ઉમેરો.
- 2
ત્યાર બાદ તેમાં શાક તથા મસાલા ઉમેરી પાણી ઉમેરી કુકર બંધ કરી ૪ સિટી થાય ત્યાં સુધી ચડવા દો.
- 3
ત્યાર બાદ કુકર ઠરે એટલે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સરગવા દૂધી નો સૂપ (Drumstick Bottle Gourd Soup Recipe In Gujarati)
#GA4#Week25#drumstick#sargwadoodhino soup patel dipal -
-
-
-
સરગવા નુ શાક (Sargva Shak Recipe in Gujarati)
#EB# Week 6 મારા દીકરા ને sargvo બહુ નથી ભાવતો. પણ તેને ખવડાવા માટે કરીને મેં નવી રીત ના બનાવેલું છે. તેને પાઉંભાજી જી ભાજી ની જેમ જો ખવડાવો તો તે બધું ખાઈ જાય છે. Aditi Hathi Mankad -
-
-
-
-
-
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ આવે છે.તેની વિવિધ વાનગી ઓ બને છે. એમાંની એક વટાણા ની સબ્જી છે. Varsha Dave -
-
-
મેથી બટાકા સબ્જી (Methi Bataka Sabji Recipe In Gujarati)
કડવી કડવી મેથી અને મીઠા મીઠા એના ગુણ.મેથી નો ઉપયોગ થેપલા મુઠીયા,પૂરી બનાવવા માં થાય છે,આજ મે મેથી બટાકા ની સબ્જી બનાવી છે Stuti Vaishnav -
-
સરગવા શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25 Aarti Vithlani -
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
-
-
-
-
ફ્લાવર બટાકાની સબ્જી(Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Sweta Keyur Dhokai -
-
-
-
સરગવા ની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ કરીને રાંધીને તરત જ પીરસવી જેથી તેની તાજગી જળવાઇ રહે.સરગવા ની શીંગ નું ચણા ના લોટ વાળુ શાક#EB#week6 Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15019781
ટિપ્પણીઓ