ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નાની સાઈઝ ના રીંગણ લો.તેને વચે થી કટ કરી લો.અને બટાકા ના પણ પીસ કરી લો.
- 2
ત્યાર બાદ એક પ્લેટ માં કોથિમિર, લસણ વાળી ચટણી,સિંગદાણા પાઉડર, ધાણાજીરું,હળદર,મીઠું,અને ખાંડ મિક્સ કરો પછી તેલ નાખી મસાલો સરસ બનાવી લો.અને રીંગણ ભરી લો.
- 3
એક પેન માં તેલ મૂકો.તેમાં જીરું સાંતળો.પછી હિંગ નાખી ભરેલા રીંગણ બટાકા નો વઘાર કરો.અને પછી વધેલો મસાલો નાખી ને હલાવી લો.પછી થોડું પાણી નાખી કૂક કરી લો.પછી તેને રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati)
#GA4#week4આ શાક અમારા ઘર ના મેમ્બર ને ખૂબ જ પંસંદ છે એટલે વારંવાર આ શાક હું બનાવું છું. Harsha Ben Sureliya -
ભરેલા ભીંડા નું શાક(Stuff Bhinda Shaak Recipe in Gujarati)
ગુજરાતી ભાણા માં શાક નું અનેરૂં મહત્વ છે. ગુજરાતી વાનગી તેના ચટપટા સ્વાદ માટે પ્રખ્યાત છે. ભીંડા નું ભરેલું શાક ડ્રાય હોવાથી ટીફિન માટે પણ અનુકૂળ છે.#GA4#WEEK4#GUJARATI#Cookpadindia#bharwabhindi Rinkal Tanna -
-
-
-
ભરેલું કકરું શાક
#લોકડાઉન#પોસ્ટ1લોકડાઉન મા આપણે જનરલી ઘરે હોય એમાં થી જ કંઈક નવીન બનાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. જેથી બહાર પણ ના જવું પડે અને કંઈક નવીન ખાવાનું પણ થઇ જાય. બધા ને ત્યાં બટેટા રીંગણાં અને કાંદા તો હોય જ છે ચોલકી મા. બેસન અને સીંગદાણા પણ લગભગ બધા ને ત્યાં મળી જ જાય. સાદા મસાલા તો રોજિંદા રસોડે હોય જ. તો ચાલો બનાવીએ લોકડાઉન સ્પેશ્યલ ભરેલું કકરું શાક. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
-
-
સીંગદાણા બટાકા નું શાક (singdana bataka nu saak recipe in Gujarati)
સો પરબ નો માસો એટલે દિવસો...આ એક ગુજરાતી કહેવત છે, આજના દિવસે બહેનો વ્રત ઉપવાસ કરી ને દિવાસો ઉજવે છે, તો મે પણ આજે મમ્મી માટે સિંગદાણા બટેટા નું તીખું શાક અને સાંબા ની મીઠી ખીર બનાવી સાથે ચેવડો વેફર મમ્મી ની સાથે મને પણ ખાવા ની મોજ પડી ગઈ☺️ Charmi Tank -
-
-
-
-
-
મિક્સ શાક (Mix Shaak Recipe in Gujarati)
#શાક/કરીઝશિયાળો આવે એટલે દરેક ગૃહિણી ને મજા પડી જાય. એટલા બધાં શાક બજાર માં મળે કે શું લઈએ ને શું ના લઈએ...આજે મેં વાલોર રીંગણ બટાકાં નું શાક બનાવ્યું છે. અને રોટલી ભાખરી સાથે સર્વ કરી શકાય. આની ઉપર જીણી સેવ અને લીલી ચટણી નાખી ને સર્વ કરો તો ઊંધિયા ની પણ ગરજ સારે.. Daxita Shah -
-
-
ભરેલું મિક્સ કરકરું શાક
#સ્ટફ્ડ#પોસ્ટ3આ શાક પારંપરિક અમારા ઘરે ઉનાળા મા બનાવવા મા આવે છે. જે કેરી ના રસ અને કેરી ના ટુકડા જોડે ખુબ જ સરસ લાગે છે. રોટલી કે પરાઠા કોઈ પણ જોડે પીરસી શકાય. Khyati Dhaval Chauhan -
-
-
-
-
સેવ ટામેટાનું શાક (sev tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujarati Bhavita Mukeshbhai Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14048442
ટિપ્પણીઓ (3)