પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 7-8પરવલ
  2. 2-3બટાકા
  3. 1ટામેટું
  4. ચારથી પાંચ ચમચી તેલ
  5. ચપટીરાઈ જીરું
  6. ચપટીહિંગ
  7. સ્વાદનુસાર મીઠુ
  8. 1/2 ચમચી હળદર
  9. ૧ ચમચીલાલ મરચુ
  10. 1/2 ચમચી ધાણાજીરૂ
  11. 1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પર્વ અને બટાકાની છાલ કાઢી લાંબી ચિપ્સ કરી લો. હવે કડાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો.

  2. 2

    પછી તેમાં પરવલ અને બટાકા ઉમેરો. પછી તેમા ટામેટું ઉમેરો.પછી તેમાં લાલ મરચું મીઠું ધાણાજીરું અને હળદર નાખીને એકવાર મિક્સ કરી લો.

  3. 3

    હવે કડાઈ ઉપર મોટી થાળીમાં થોડું પાણી મૂકી શાકને ચઢવા દો. હવે એક વાર હલાવી એમાં થોડું પાણી નાખી મિક્સ કરીલો. શાક ને 3 થી 4 મિનિટ ચડવા દો.

  4. 4

    તો તૈયાર છે પરવલ બટાકા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

Similar Recipes