સરગવા શીંગ બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગ અને બટાકાને સમારી બેથી ત્રણવાર ધોઈ લો. હવે કુકરમાં તેલ મૂકો તેલ થાય પછી તેમાં રાઈ, જીરુ અને હિંગ નો વઘાર કરો.
- 2
હવે તેમાં બટેકુ ઉમેરો. પછી તેમાં લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી ચડવા દો બે મિનિટ માટે. હવે તેમાં શીંગ ઉમેરો. એકવાર બધુ બરાબર હલાવી તેમાં પાણી નાખી કૂકરની ઢાંકણ બંધ કરી ૨થી ૩ સીટી વાગવા દો
- 3
કૂકર ઠંડું થાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#saragva#EB#Fam#cookpad#cookpadgujarati#cookpadindia#week6 Priyanka Chirayu Oza -
-
સરગવા ની શીંગ અને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#SVCઆ સ્વાદિષ્ટ કાઠીયાવાડી સમર સ્પેશ્યલ શાક બહુજ સહેલું છે બનાવા માં. સરગવો એક સુપર ફુડ છે અને ગુણો થી ભરપુર છે. Bina Samir Telivala -
સરગવા ની શીંગ ને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
સરગવાની શીંગ-બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવો એ ખુબ જ ગુણકારી ઝાડ છે. તેનું દરેક અંગ એટલે કે ફળ, ફૂલ, પાન, મૂળ ઉપરાંત થડની છાલ પણ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી છે.પોષકતત્વો થી ભરપૂર સરગવામાં ઓલિક એસિડ હોય છે. જે એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફેટ છે અને શરીર માટે અતિ આવશક્ય છે.સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.ફાઇબરથી ભરપૂર સરગવાની શીંગ શરીરની ચરબીને ઓછી કરે છેઆ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ ધરાવે છે..તો આટલું ઉપયોગી સરગવો આપણા રોજિંદા જીવનમાં અપનાવવા જેવું.. ખરું ને...!! Jigna Vaghela -
-
-
-
-
-
-
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસરગવાની શીંગ ખાવા થી શરીર ના હાડકાં મજબૂત રહે છે.. લોહી શુદ્ધ થાય છે.અને ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે.એટલે . સરગવાની શીંગ નું શાક,સુપ બનાવી ને પુષ્કળ પ્રમાણમાં ખોરાક માટે ઉપયોગ કરવો જોઈએ.. Sunita Vaghela -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
સરગવા શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujarati#cookpad_gu Unnati Bhavsar -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadindiaસરગવાની શીંગ અને બટેટાનું દખોલિયું Rekha Vora -
-
-
સરગવા ની શીંગ રીંગણ નુ શાક (Saragva Shing Ringan Shak Recipe In Gujarati)
#EB #Week :6 Trupti mankad -
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની સીંગનું શાક Iime Amit Trivedi -
સરગવા ની શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25 Ramaben Solanki -
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
-
-
-
-
સરગવા ની શીંગ બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25 Taru Makhecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15143000
ટિપ્પણીઓ (5)