ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

#EB
આ અથાણાં ની રેસીપી હું મારી મમ્મી પાસે થી શીખી છું ગોળકેરી અથાણું દરેક ગુજરાતી ના ઘરમાં બનતી હોય છે બધાના ઘરે અલગ અલગ રીતે બનાવાય છે તો હું મારી મમી ની રીતે શીખવીશ.
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB
આ અથાણાં ની રેસીપી હું મારી મમ્મી પાસે થી શીખી છું ગોળકેરી અથાણું દરેક ગુજરાતી ના ઘરમાં બનતી હોય છે બધાના ઘરે અલગ અલગ રીતે બનાવાય છે તો હું મારી મમી ની રીતે શીખવીશ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે કેરીની છાલ કાઢીને તેના કટકા કરી લેવા હવે તેમાં હળદર,મીઠું નાખી મિક્સ કરી રેહવા દો 2 દિવસ સુધી સવાર-સાંજ એના હલાવતા રેહવું. ત્રીજા દિવસે કટકા કાઢી પાણી નિતારી તેને કોટન નાં કપડાં માં લઈ સૂકવી દો.
- 2
હવે કોલ્હાપુરી ગોળ ને સુધારી લો એક વાસણમા રાઈ ના કુરિયા, મેથીના કુરિયા અને હિંગ નાખી તેની ઉપરથી ગરમ તેલ નાખી ઢાંકી લો
- 3
બે-ત્રણ કલાક પછી તેમાં ગોળ,ધાણા ના કુરિયા, વરીયાળી,હળદર,લાલ મરચું નાખી બધું જ મિક્સ કરી લો થઈ જાય એટલે તેમાં મિક્સ કરી લો હવે ઉપરથી દળેલી ખાંડ નાખી ફરીથી મિક્સ કરી લો સવાર-સાંજ ચમચો ફેરવતા રહી બીજા દિવસે અથાણું તૈયાર કરી લો તેને આખું વરસ કાચની બરણીમાં ભરી સ્ટોર કરી શકો છો (આ રીતથી આશરે ચાર કિલો જેટલું અથાણું તૈયાર થશે તો તૈયાર છે ગોળ કેરી નું અથાણું)
Similar Recipes
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK2અહીંયા મેં ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે તેમાં ગોળની સાથે ખાંડ નો પણ ઉપયોગ કર્યો છે કે જેથી કરીને તેનો રસો બહુ સરસ થાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે આ અથાણાં. આ અથાણામાં રસો હોવાથી આપણે તેને મુઠીયા સાથે પણ ખાઈ શકીએ છીએ Ankita Solanki -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBPost 2ગોળકેરીજાતજાત ના અથાણાં બનાવા માટે ગુજરાતીઓ વખણાય છે. મોટાભાગે અથાણાં ને ખાટા અને ગળ્યા એમ 2 ભાગ માં વહેચી શકાય. ગળ્યા અથાણાં ની વાત આવે તો ગોળકેરી સૌથી પહેલી યાદ આવે..હું ગોળકેરી ની બહુ મોટી ફેન છું. મારી મમ્મી દુનિયા ની બેસ્ટ ગોળકેરી બનાવે છે. ખાટા અથાણાં દરેક વાનગી માં સ્વાદ ઉમેરે પણ ગોળકેરી નીં પોતાની પણ એક આગવી ઓળખ છે .ઘરે ગોળકેરી બનાવવી ખૂબ જ સરળ છે. આજે હું લાવી છું ગોળકેરી બનાવા ની સ્ટેપ બાય સ્ટેપ રીત .. Tulsi Shaherawala -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB2Week2ખાટુ તીખુ આ ત્રણે નો સંગમ એટલે ગોળ કેરીનું અથાણુ ભાગ્યે જ એવું ગુજરાતી કોઈ ઘર હશે જ્યાં આગળ ગોળ કેરીનું અથાણું બનતું નહીં હોય ગુજરાતીઓનું બારે માસ ચાલે તેવું મુસાફરીમાં જવું હોય તો પણ ચાલે શાકના હોય તો પણ ચાલે ભાખરી જોડે ખીચડી જોડે ગમે તેની સાથે પોતાનો સંબંધ બાંધી લે એવું ગોળ કેરીનું અથાણું મસ્ત લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગુંદા ગોળ નું અથાણું (Gunda Gol Athanu Recipe In Gujarati)
#EB week4 ગુંદાનું અથાણું એ મારું ફેવરીટ છે અને આ હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું. આજે આથાણુ મે બનાવ્યું છે કેવુ લાગ્યુ તમને લોકોને? Varsha Monani -
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#week2theme2અથાણું અને તેમાં પણ ગુજરાતનું પારંપરિક ગોળકેરી નુ સ્વાદિષ્ટ અથાણુ.આપણે ગુજરાતી લોકોની થાળીમા જમવામાં ખટાશ ની સાથે ગળપણ પણજોઈએ જ એ ન હોય તો થાળી અધૂરી ગણાય. છે. થેપલા પૂરી ભાખરી કેપરોઠા સાથે ખાટુ અથાણુ તો ક્યારેક ગળ્યુ અથાણુ.જે સ્વાદ મા અપ્રતિમહોય છે અને આખા વરસ માટે બને છે. ગોળની મીઠાશ,કેરીની ખટાશ અનેસંભાર ની તીખાશ નો ત્રિવેણી સંગમ એટલે ગોળ કેરી નુ અથાણુ.જેનુ નામસાંભળતા જ મોંમા પાણી આવી જાય છે.આ અથાણુ બનાવવા મા નામ માત્રતેલનો ઉપયોગ થયો છે.એટલે જે લોકો તેલના કારણે અથાણુ ખાવાનું ટાળતાહોય છે તે લોકો પણ આ પ્રેમથી આરોગી શકે છે.ઘણા લોકો આ અથાણુ સાકરકે ખાંડનો ઉપયોગ કરીને બનાવે છે તો ડાયાબિટીક લોકો નથી ખાઈ શકતા પણમે આ ફક્ત ગોળ નો ઉપયોગ કરીને બનાવ્યુ છે તો એ લોકો પણ આનો સ્વાદ માણી શકે છે. Juliben Dave -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EBWeek 2આ ગોળ કેરીનું અથાણું મારા મમ્મીજી પાસેથી શીખી છું એમનુ આ અથાણું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છેBhoomi Harshal Joshi
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગોળ કેરીનું અથાણું ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.મેં અહીં ગોળ કેરી માં થોડી ખાંડ પણ ઉમેરી છે જેથી ગોળ કેરી નો રસો એકદમ સરસ થાય છે અને સ્વાદ માં પણ સરસ લાગે છે Buddhadev Reena -
-
-
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
ગુજરાતીમાં જો અથાણા ની વાત કરવામાં આવે તો ગોળ કેરી એક એવું અથાણું છે જે દરેક ગુજરાતીઓના ઘરમાં હોય જ હા એ છે કે દરેક ઘર પ્રમાણે ગોળ કેરી બનાવવાની રીત જુદી-જુદી હોય છે પણ અથાણાનો આગવો મહિમા હોય છે અહીં અમારા ઘરમાં બનતી ગોળ કેરી ની રીત આવી રીતે વ્યક્ત કરી છે જે અમે બાર મહિના સુધી સાચવીએ છીએ અને ટેસ્ટ નો આનંદ માણીએ છીએ#EB#week2#cookwellchef Nidhi Jay Vinda -
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
ગોળ કેરી નું અથાણું મારા ઘરે હર વર્ષ બને છે અને આ અથાણું હું મારા મમ્મી પાસે થી શીખી છું અને આખું વર્ષ આવું જે રહે છે#EB Vidhi V Popat -
ગોળ કેરીનું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)
#EB આ અથાણું ગુજરાતી લોકો મા ખાસ બનતું હોય છે. આખું વર્ષ આ સાચવી ને રાખીએ તો એની મજા લૂંટી શકાય છે. અમારા ધરમાં અલગ અલગ અથાણાં બનતા જ હોય છે પણ આ ગોળ કેરી નું અથાણું બધાનું ખૂબજ પ્રિય છે.#week2#cookpadindia#cookpadgujarati#mango Khushboo Vora -
તડકાનુ સાકર ગોળ કેરીનું અથાણું
#KR# ગોળ કેરીનું અથાણુંઉનાળા ની શરૂઆત અને સાથે કેરી ની શરૂઆત થઈ જાય છે અને પછી નીતનવા અથાણાની શરૂઆત થાય છે આજે મેં તડકામાં સાકર વાળી ગોળકેરી બનાવી છે. જે ટેસ્ટમાં અને કલરમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek2બારેમાસ અથાણાં માં સ્ટોર કરી શકાય એવું એક અથાણું ગોળ - કેરી.. જે મારાં ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે..કાચી કેરીને હળદર, મીઠા માં પલાળી, સુકવણી કરીને બનાવતું ગોળ - કેરી નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Jigna Shukla -
ગોળકેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB #Week2 #ગોળકેરી #GorKairi#RawNangoJaggeryPickle #Pickle#SweetSourRawMangoPickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapગોળકેરી નું અથાણું -ગોળકેરી નું અથાણું ગુજરાતી નાં ઘર ઘરમાં ખવાતું, ખાટું મીઠું, સૌને પસંદખાવાની મજા કંઇક અલગ જ આવે છે.. Manisha Sampat -
ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
મારી મમ્મી પાસેથી પ્રેરણા મળી છે.મારા દીકરા વહુ,માટે તેમજ મિત્રો માટે યાદગીરી રૂપે બનાવું છું.ગોળ,કેરીનું ગળ્યું ખારેક ગુંદા નું અથાણું Aruna Bhanusali -
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ (3)