સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
શેર કરો

ઘટકો

બે લોકો માટે
15 મિનિટ
  1. 4 નંગબાફેલા બટાકા
  2. ૧ વાટકો સાબુદાણા
  3. 1 વાટકો સિંગદાણાનો ભૂકો
  4. 1સુધારેલું ટામેટું
  5. ટુકડોઆદુનો
  6. 2સુધારેલા લીલા મરચા
  7. 1 વાટકીસુધારેલા લીલા ધાણા
  8. 1 ચમચીજીરૂ
  9. 1/2 ચમચી હળદર
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. લીંબૂ અને ખાંડ
  12. લીમડાના પાન
  13. 1/2 ચમચો તેલ
  14. ૧ ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

બે લોકો માટે
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને ધોઈ અને કલાક પલાળી રાખો અને બટેટાને બાફી લો, અને બધા મસાલા તૈયાર કરો

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ મૂકો, તેમાં જીરુ ઉમેરો, પછી તેમાં લીમડાના પાન ઉમેરો, અને આદુ મરચા ઉમેરો, પછી સુધારેલું ટમેટું ઉમેરો, અને તેને થોડીવાર સાંતળી લો

  3. 3

    હવે તેમાં બાફેલા બટાકા ઉમેરો, અને પલાળેલા સાબુદાણા પણ ઉમેરો, હવે તેને હલાવી લો, હવે તેના સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ખાંડ લીંબુ ઉમેરો

  4. 4

    હવે તેને બે મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દો, પછી ઢાંકણ ખોલીને, તેમાં સીંગદાણાનો ભૂકો ઉમેરો, અને મિક્સ કરી લો, લીલા ધાણા ઉમેરો

  5. 5

    તો તૈયાર છે તમારી ફરાળી સાબુદાણાની ખીચડી,ગરમાગરમ ખાઈને મજા લઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
પર

Similar Recipes