રવા ઈડલી (Rava Idli Recipe in Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૨ લોકો
  1. ૧ કપરવો
  2. ૧/૨દહીં
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ટી સ્પૂનઇનો

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    રવા માં દહીં અને મીઠું નાખી ૨૦ મીનીટ સુધી પલાળી રાખો

  2. 2

    પછી ઇનો નાખી બરાબર હલાવી ઇડલી કુકર માં ઇડલી બાફવા મૂકો

  3. 3

    ગરમ ગરમ ઇડલી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે તો સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes