રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં લોટ, મીઠું, દહીં, મેંદા લોટ, બેકિંગ પાઉડર મિક્સ કરી લોટ બાંધી લેવો. પછી 15 મિનિટ ભીના કપડાથી ઢાંકી રાખવો.
- 2
બાદમાં ચીઝ મસાલો રેડી કરવો. તેનામાટે છીનેલું ચીઝ, લીલા મરચા ચોપ કરેલા, ગાર્લિક પાઉડર મિક્સ કરવું.ત્યારબાદ રોટલી વાની તેમાં વચ્ચે ચીઝ મસાલો ભરવો પછી ફરીથી થોડી વનવી.
- 3
પછી તેને સેકતી વખતે બેય સાઈડ પાણી ચોપડી ઉપર કોથમીર છાંટાવી અને માથે ગાર્લિક મસાલો સ્પ્રેડ કરવો.બાદમાં સેકવી.
- 4
બાદમાં તેને બટર ચોપડી સર્વ કરવી.
Similar Recipes
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
#GA4#Week10ડોમિનોઝ સ્ટાઇલ ચીઝ સાથેના ગાર્લિકબ્રેડ કુકરમાં બનાવી છે. બહુ જ નરમ અને સ્વાદિષ્ટ બની છે. Zarna Jariwala -
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
-
ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)
#AM4#cookpadindia#foodforlife1527 દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે કુલચા. Sonal Suva -
ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly garlic stuff kulcha recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7 Payal Mehta -
-
-
ચીઝી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ :(Cheese stuffed garlic bread recipe in Gujarati)
#GA4 #Week10 #Cheese વિદ્યા હલવાવાલા -
ચીઝ ગાર્લિક કુલ્ચા (Cheese Garlic Kulcha Recipe in Gujarati)
Winterશિયાળામાં લીલું લસણ સરસ મજાનું મળે છે. એટલે આજે ઘંઉનો લોટ બાંધી લીલું - સૂકુ લસણ અને ચીઝનુ સ્ટફિંગ તૈયાર કરી કુલ્ચા બનાવ્યા છે.આ કુલ્ચા કોઇપણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકાય છે તેમજ એમ પણ ખાઈ શકાય છે. Urmi Desai -
-
ચીઝ ગાર્લિક ખાંડવી (Cheese Garlic Khandvi Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati#LB Sneha Patel -
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe in Gujarati)
#week20#GA4#cookpadindia#garlicbread jigna shah -
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#week17Keyword: cheese Nirali Prajapati -
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15038249
ટિપ્પણીઓ