મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)

Bharti Kantariya @cook_27709785
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈમાં તેલ ગરમ કરવાનૂ પછી તેમા લસણ નાખી દેવાનૂ પછી તેમા કાળા મરી નો પાઉડર નાખી દેવાનૂ
- 2
પછી તેમા ડુંગળી ગાજર મરચું અને કોબીજ નાખી દેવાનૂ
- 3
પછી તેમા મરી નો પાઉડર અને મીઠુંManchow soup
- 4
પછી તેમા ટામેટાં સોસ ચીલી સોસ અને સોયા સોસ નાખી દેવાનૂ પછી તેણે થોડીક વાર ઉકળવા દેવાનૂ
- 5
પછી તેમા મકાઈ નો પાઉડર પાણી નાખી દેવાનૂ પછી તેણે મીક્સ કરી લેવાનૂ પછી તપેલીમાં નાખી દેવાનૂ
- 6
પછી તેણે ઊકળવા દેવાનૂ પછી તમારી રેસિપી તૈયાર
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2# Post 4Manchow Soup આ એક ચાઈનીઝ સૂપ છે.તે શિયાળા માં પીવાની ખૂબ જ મઝા આવે છે.એ થોડો સ્પાઈસી હોય છે. Alpa Pandya -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂપ કોને ન ભાવે?? તેમાં પણ મનચાઉં સૂપ.. શરદી થઈ હોય તો જો આ સૂપ પીવો તો ખૂબ જ રાહત મળે. Dr. Pushpa Dixit -
-
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#CF#Cookpadindia#Cookpadgujaratiઆ એક ઇન્ડો ચાઈનીઝ સૂપ છે જે એકદમ હેલ્ધી છે.જેમાં ખૂબ સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતમાં આ સૂપ ખુબજ પોપ્યુલર છે. Isha panera -
-
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SPRમનચાઉં સૂપ શિયાળામાં પુષ્કળ શાકભાજી નો ઉપયોગ કરી ને બંને છે.. ગાજર અને કોબીજ,લીલી ડુંગળી, કેપ્સીકમ આદું આ બધાં માંથી આપણા શરીરમાં પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે..એટલે શિયાળામાં શરીરને ગરમી મળી રહે છે..અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
Masala box chllange#cooksnapchallenge#મસાલાબોક્સ Vaishaliben Rathod -
મંચાઉં સૂપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#week10સૂપશિયાળા ની જોરદાર ઠંડી પડવા લાગી છે. અને શિયાળા માં જુદી જુદી જાત ના ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ છે. આપણે હોટલ માં જમવા જઈએ ત્યારે ઘર ના લોકો ની પસન્દ નો સૂપ ઓર્ડર કરીએ છીએ.મારાં ઘર માં બધા નો મનચાઉં સૂપ ફેવરીટ છે એટલે આજે મે હોટલ જેવો જ મનચાઉં સૂપ બનાવ્યો છે. Jigna Shukla -
-
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15039962
ટિપ્પણીઓ (6)