ભાખરી અને દહીં તિખારી (Bhakhri Dahi Tikhari Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રીસ મિનિટ
બે વ્યક્તિ માટે.
  1. 2 કપઘઉં નો જીનો લોટ
  2. 1 ટેબલ સ્પૂનતેલ
  3. 1 ગ્લાસપાણી
  4. 1 કપદહીં
  5. 1/2 ચમચીરાઈ
  6. 1મરચુંં નાનું સમારેલું
  7. 1/2 ચમચી મીઠું લોટ માં ઉમેરવા માટે
  8. 5 લીમડા ના પાંદડા
  9. 1/4 ટી સ્પૂનમીઠું દહીં માં નાખવા માટે
  10. 1/4 ટી સ્પૂનમરચું
  11. 2 ચમચીલોટ નાં મોવાં માટે તેલ
  12. 1/4 ટી સ્પૂનહળદર
  13. 1/4 ટી સ્પૂનજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

ત્રીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ માં મોવાણ નાખી ને
    કઠણ લોટ બાંધી લેવો.

  2. 2

    ત્યારબાદ પંદર મિનિટે પછી લોટ
    ના લુવા કરીને ભાખરી વની લેવી.

  3. 3

    ભાખરી ને તવી માં સેકી ને કડક
    બનાવવા માટે ગેસ ની ધીમી આંચ
    પર બંને બાજુ સેકી લેવી.

  4. 4

    સેકેલી ભાખરી પર ઘી લગાડવું.

  5. 5

    દહીં તીખરી બનાવવા માટે.
    એક કડાઈ માં તેલ લઇ રાઈ જીરું
    નો વઘાર કરી લીમડો નાખી ને
    હળદર નાખી ને સેકી લેવું.ત્યારબાદ
    ગેસ બંધ કરી ને લાલ મરચું ઉમેરી
    ને બધું હલાવીને દહીં ઉમેરી મિક્સ
    કરવું તૈયાર છે દહીં તિખારી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (23)

Similar Recipes