રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા ને ધોઈ લેવા હવે પરાઈ ની મદદ થી તેના ઠળીયો કાઢી લેવા.
- 2
હવે તેમાં સ્ટફિંગ નો મસાલો બનાવવા માટે બધા ચણા લોટ, શીંગદાણા ભૂકો, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, બુરું ખાંડ, ગરમ મસાલો, લીંબુ રસ બધું મિક્સ કરી ગુંદા માં ભરી લેવું અને કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું, હિંગ ઉમેરવું હવે ગુંદા ઉમેરી ઢાંકી ને ચડવા દેવું. તેમાં અંદર પાણી ઉમેરવું નહિ. જરૂર લાગે તો ઢાકેલ થાળી પર થોડું પાણી રાખવું. હવે થોડી થોડી વાર હલાવતા રેહવું. હવે તે ચડી જાય એટલે સ્ટફિંગ માટે રહેલ મસાલો ઉપર નાખી મિક્સ કરી લેવું. અને સર્વિંગ બાઉલ માં લઇ લેવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આ એક સીઝન નું શાક છે, જે સાફ કરવામાં થોડું અટપટું ચેપન બન્યા પછી બહુ સરસ લાગે છે Kinjal Shah -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week2#Tips ગુંદા માંથી બીયા બહાર કાઢવા માટે ગુંદા ને દસ્તા વડે મારી ને મીઠાવાળી સરી થી ગુંદા ના બીયા હળવેથી બહાર કાઢો. Jayshree Doshi -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2સીઝન - ઉનાળા માં ગુંદા મળે છે તેમાંથી શાક અને અથાણું બનાવી શકાય છે.મેં આજે શાક બનાવ્યું છે. Alpa Pandya -
-
-
ગુંદા નું લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)
#EB#Week2#Coopadgujrati#CookpadIndiaGunda shak Janki K Mer -
-
-
-
-
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EBWeek2 ગુંદા હાડકા માટે તેમજ સાંધાના દુઃખાવા માટે ઘણા જ ફાયદાકારક છે....ડાયાબીટીસ માટે ગુંદા ઉત્તમ ઔષધિ છે...તેમાં રહેલી ચીકાશ અતિ ગુણકારી છે...તેનું અથાણું તેમજ શાક ખૂબ સરસ બને છે.... Sudha Banjara Vasani -
-
-
-
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#week2Gunda shak...અત્યારે ઉનાળા ની સીઝન ચાલુ થાય એટલે માર્કેટ માં ગુંદનું આગમન થાય જાય છે. અને ગુંદા માથી શાક, સંભારો બનતા હોય છે. તેમ મે પણ આજે ગુંદા ના રવૈયા એટલે કે ગુંદા નું ભરેલું શાક બનાવ્યું છે. જે ટેસ્ટ મા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15050187
ટિપ્પણીઓ