પરવળ સબ્જી (Parval Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી બનાવા માટે પહેલા તેલ ગરમ કરવા માટે મુકો તેલ ગરમ થઇ એટલે એમાં જીરું નાખો
- 2
હવે એમાં ટામેટા, ડુંગળી, લીલું મરચું, આદુ, તમાલપત્ર, લવિંગ, લાલ સૂકા મરચાં, કાજુ ને લસણ નાખી દ્યો. હવે એમાં મીઠું, હળદર ને પાણી નાખી ને ચડવા દેવાનું. પછી ઠંડુ થઇ એટલે એને ગ્રાઇન્ડ કરી દેવાનું. તો રેડી છે ગ્રેવી.
- 3
સ્ટફિંગ બનાવા માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ એટલે કોબીજ, ગાજર ને પાણી નાખી દેવાનું.
- 4
હવે એને ચડવા દેવાનું પછી એમાં મીઠું, મરચું, ધાણાજીરું, હળદર ને ગરમ મસાલો નાખી ને મિક્સ કરવાનું પછી 2 min ધીમા ગેસ પર રેવા દેવાનું. પછી સ્ટફિંગ રેડી છે.
- 5
હવે પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થઇ એટલે એમાં પરવળ ને બાફવા માટે નાખી દેવાના ને સાથે થોડું મીઠું પણ નાખી દેવાનું.પરવળ માં ખાલી વચ્ચે થી કટ કરવાના ને એમાં થી બી કાઢી લેવાના ને એમાં સ્ટફિંગ ભરવાનું. બફાઈ જાય એટલે એમાં સ્ટુફીન્ગ ભરી દેવાનું.
- 6
હવે પાછું તેલ ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે એમાં ગ્રેવી નાખી દેવાની. પછી એમાં ધાણાજીરું ને લાલ મરચું પાઉડર નાખી દેવાનું જરૂર પડે તો મીઠું નાખવાનું ને 1/2 કપ પાણી નાખી ને થવા દેવાનું
- 7
હવે ગ્રેવી થઇ ગઈ છે એટલે એમાં સ્ટફ પરવળ નાખી ને 2-3 min માટે ઢાકીને ને થવા દેવાનું. તો રેડી છે પરવળ ની સબ્જી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પરવળ પનીર સબ્જી (Parval Paneer Sabji Recipe In Gujarati)
#EB#week2#cookpadguj#cookpad#cookpadindiaપરવળના શાક ને પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળ માં ઘણા બધા વિટામીન્સ હોય છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જેથી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરવળનું સેવન કરવાથી પાચનશક્તિ વધે છે. મેં અહીં પરવળમાં પનીર એડ કરી અને ઇનોવેટિવ ચટાકેદાર પરવળ પનીરની સબ્જી બનાવેલ છે. Neeru Thakkar -
-
-
-
-
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EBપંજાબી ફૂડ ના શોખીનો માટે હોટેલ જેવું સ્વાદીષ્ટ કાજુ મસાલા સબ્જી ની સરળ રેસિપી. Brinal Parmar -
-
-
-
-
પરવળ કોરમા (Parval Korma Recipe In Gujarati)
પરવળ ઘણા ને નથી ભાવતા તો આ અલગ રીતે બનાવીશું તો ભાવશેજ. પ્રયત્ન કરવો જોઈએ.#EB#Week2Post 1 Dipika Suthar -
-
-
-
-
-
-
-
ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati)
#સુપરશેફ1ભરેલા શાક સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.પરવળ નું શાક બહુ ઓછા લોકો ને ભાવે છે ખાસ કરી ને બાળકો ને ભાવતું નથી.પણ આ રીતે મસાલો ભરી ને પરવળ નું શાક બનાવશો તો બધા ને ખૂબ ભાવશે.તેનો મસાલો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
-
-
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujratiપરવળ બટાકા નું શાક Vyas Ekta -
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EBપરવળ બટાકા નું શાકખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
-
-
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે. Krishna Kholiya -
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Sabji Recipe In Gujarati)
#MBR8Week 8 પરવળ એક એવું શાક છે જે હિમોગ્લોબીન થી ભરપુર છે...તેની છાલ થોડી કડક હોવાથી રાંધતા થોડી વાર લાગે છે.. પરંતુ કોઈ મહેમાન આવી જાય અને જલદી આ શાક બનાવવું હોય તો આ રેસિપી તમારે માટે જ છે...ચાલો ઝટપટ બનાવીએ આ સ્વાદિષ્ટ શાક ... Sudha Banjara Vasani
More Recipes
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
ટિપ્પણીઓ