પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

સટી્ટ સ્ટાઈલ
ચટપટી મસાલેદાર

#PS

પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)

સટી્ટ સ્ટાઈલ
ચટપટી મસાલેદાર

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
૪ વ્યક્તિઓ
  1. ૨૫૦ ગ્રામ કાબુલી ચણા
  2. ૪ ટામેટા ની પ્યુરી
  3. ૨ ચમચી લાલ મરચું પાઉડર
  4. ૧ ચમચી ગરમ મસાલો
  5. ૨ ચમચી પંજાબી મસાલા
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી જીરૂ વઘાર માટે
  8. ૩/૪ ચમચી તેલ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ ચમચી કીચન કીંગ મસાલા
  11. ૧ ચમચી કસુરી મેથી
  12. કોથમીર સમારેલી
  13. ૨ લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે ચણા ને પલાડી લો ચાર કલાક સુધી પલડી જાય પછી તેને કુકરમાં બાફી લો ઘણા લોકો કુકરમાં બાફતી વખતે ચા ની પોટલી' મુકે છે એ પણ સારા બને છે તમે એ પણ લઈ શકો છો મે પંજાબી સ્ટાઈલ રીતે બનાવ્યા છે

  2. 2

    કાબુલી ચણા બફાઈ જાય એટલે ટામેટા ની પ્યુરી બનાવી લઈએ પછી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં શાહી જીરૂ નાખી તૈયાર કરેલી ગ્રેવી નાખો પછી સાંતળી લો ત્યારબાદ તેમાં બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લો પછી તેને ધીમા તાપે પાંચ મિનિટ સુધી રહેવા દો ગ્રેવી થઈ જાય પછી તેમાં બાફેલા ચણા નાખી લો

  3. 3

    હવે તેને સરસ રીતે હલાવી લો મે એક ગ્લાસ પાણી લીધુ છે તમે જરૂર મુજબ લઈ સકો છો જેવી ગ્રેવી કરવી હોય તે રીતે

  4. 4

    ૬/૭ મીનીટ સુધી થવા દો તમારા પંજાબી છોલે તૈયાર છે કોથમીર સમારેલી નાખી ને સર્વ કરો

  5. 5

    તૈયાર છે સ્ટ્રીટ સ્ટાઈલ પંજાબી છોલે તમે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes