આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Brinal Parmar
Brinal Parmar @Brinal_05

#EB

આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૧૦
  1. ૫૦૦ ગ્રામ કાચી કેરી
  2. ૨૦૦ ગ્રામ ખડીસાકર
  3. ૧૦-૧૨ ફુદીનાના પાન
  4. સેકેલાં જીરું નો પાઉડર સ્વાદ મુજબ
  5. સંચળ પાઉડર સ્વાદ મુજબ
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ કાચી કેરી ને ધોઈ, તેની છાલ ઉતારી કૂકરમાં ૪-૫ સીટી થયા સુધી બાફી લો. ઠંડી પડયે તેના ગોઠલા અલગ કરી લો.

  2. 2

    હવે કેરીના પલ્પને મીક્ષર બાઉલમાં લઈ તેમાં ખડીસાકર તથા ફુદીનાના પાન ઉમરી પેસ્ટ તૈયાર કરો.

  3. 3

    આ તૈયાર થયેલા મિશ્રણ ને કાચની બોટલ અથવા કાચના બાઉલમાં ભરી ૧૦-૧૫ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.

  4. 4

    સવઁ કરવા માટે એક ગ્લાસ માં ૨ ચમચી કેરી ની પેસ્ટ, સ્વાદાનુસાર જીરું પાઉડર તથા સંચળ પાઉડર મીક્સ કરી ફુદીનાના પાન થી સજાવી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinal Parmar
Brinal Parmar @Brinal_05
પર

Similar Recipes