પેરી પેરી ચીઝ કોર્ન (Peri Peri Cheese Corn Recipe In Gujarati)

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod

#PS

પેરી પેરી ચીઝ કોર્ન (Peri Peri Cheese Corn Recipe In Gujarati)

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલમકાઈ દાણા
  2. 1/2 વાટકીડુંગળી
  3. 1/2 વાટકીટામેટા
  4. 1/2 વાટકીકેપ્સિકમ
  5. 1ક્યુબચીઝ
  6. 2 ચમચીપેરી પેરી મસાલો
  7. 1/2લીંબુ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં બાફેલી મકાઈ લો. પછી તેમાં ડુંગળી, ટામેટા, કેપ્સિકમ બધું જીણું સમારેલું નાખો પછી મીઠું નાખો

  2. 2

    પછી પેરી પેરી મસાલો નાખો. લીંબુ નાખો ધાણાભાજી નાખો

  3. 3

    પછી તેને સેર્વિંગ બાઉલ માં કાઢી ચીઝ નાખો. એક દમ મસ્ત ચટપટી આવી પેરી પેરી કોર્ન ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Raychura Vithlani
પર
Keshod
Experimenting new Recipe
વધુ વાંચો

Similar Recipes