પેરી પેરી વેજ.પેનકેક(Peri peri Veg pancake Recipe in Gujarati)

પેરી પેરી વેજ.પેનકેક(Peri peri Veg pancake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક બાઉલ લો.હવે તેમાં ચણા નો લોટ અને ચોખા નો લોટ ને મિક્ષ કરી ને જરૂર મુજબ પાણી નાખી ને બેટર બનાવો.પછી તેમાં મરચું,હળદર,હિંગ અને મીઠું નાખી હલાવી ને પેનકેક પથરાઈ તેવુ બેટર તૈયાર કરો.
- 2
હવે ટામેટા, કેપ્સિકમ,ડુંગળી અને કોથમીર ને જીણા સમારવા.હવે એક બાઉલ મા બધા વેજીટેબલ લઈ લો અને તેમાં પેરી પેરી મસાલો નાખીને બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે લોઢી ગરમ કરવા મુકો. લોઢી ગરમ થાય એટલે તૈયાર કરેલા બેટર માંથી પેનકેક પાથરો.
- 4
એક બાજુ પેન કેક ચડી જાય એટલે તેને પલટાવી લો.ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવી.હવે તેના ઉપર સેઝવાન ચટણી લગાવો.
- 5
હવે તેના પર તૈયાર કરેલા વેજીટેબલ પાથરો.પછી તેના પર વચ્ચે ચીઝ ખમણી લો.
- 6
હવે તેને બંને બાજુ થી ફોલ્ડ કરી લો.તૈયાર થયેલા પેનકેક ને લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સર્વ કરો.
- 7
તો તૈયાર છે ટેસ્ટી અને ચીઝી એવા બેસન ના વેજ. પેરી પેરી પેન કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#Tranding#ટ્રેંડિંગ બાળકો જો વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે બાળકો ની ફેવરિટ એવી ફ્રેન્કી તેને ચાઇનીઝ ટેસ્ટ મા બનાવી ને આપીએ તો તેઓ હોંસે હોંસે ખાઈ લે છે. Vaishali Vora -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fry Recipe In Gujarati)
#EB#Week6ફ્રેન્ચ ફ્રાય તો દરેક બાળકો ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ની પણ ફેવરિટ છે. અને હું તેમાં પેરી પેરી મસાલો નાખું છું તો એકદમ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
પેરી પેરી વેજ પફ પીઝા (Peri Peri Veg Puff Pizza Recipe in Gujarati)
#GA4 #week16અત્યારે બધા લોકો રેસ્ટોરન્ટ નું ફૂડ બોવ મિસ કરતા હોય છે પણ બોવ જ સહેલાય થી આપણે રેસ્ટોરન્ટ જેવું જ ટેસ્ટી ફૂડ ઘરે પણ બનાવી શકીએ.અને એમાં પણ પેરિ પેરી ની ફ્લેવર તો બધા માટે હોટ ફેવરિટ જ હોય છે Pooja Jasani -
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
-
પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
#GA4#Week16#Post 3#peri peri masalaનાના બાળકો માં આ સેન્ડવીચ બહુ ફેવરિટ હોય છે,, એમા પેરી પેરી મસાલા એડ કરીને બહુ ફાઇન લાગે છે,, હું મારા બાળકોને મેંદો બહુ નથી આપતી એટલે મે બ્રાઉન બ્રેડ લીધા છે બાકી નોર્મલ બ્રેડ લઈ શકાય છે.. Payal Desai -
પેરી પેરી પનીર ગ્રિલ રેપ (Peri Peri Paneer Grill Wrap Recipe)
#GA4#Week15Keyword: Grill/ગ્રિલભારત નું પનીર અને આફ્રિકા ના પેરી પેરી મસાલા નું આ કોમ્બિનેશન એકદમ યુનિક અને ટેસ્ટી લાગે છે. આ પનીર અને પેરી પેરી નું મિક્સર ને ગ્રિલ કરી રેપ ના રૂપ માં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
-
પેરી પેરી મમરા(Peri Peri mamra Recipe In Gujarati)
મેં આ પેરી પેરી મમરા ફટાફટ એટલે કે જડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે મેં આ ચટપટા મમરા માં પેરી પેરી સોસ ટોમેટો સોસ એડ કરી ચટપટા મમરા બનાવ્યા છે તમે જરૂરથી ટ્રાય કરશો#ફટાફટ Jayna Rajdev -
-
પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap)
#GA4#Week19#Tandoori#tiktoktrendingwrap#periperitandooripaneerwrap#cookpadindiaઆ રેપ ને મેં ટીકટોક માં વાયરલ થયેલા ટ્રેન્ડીંગ ટોર્ટીલા રેપ થી inspire થઈને બનાવ્યું છે. આ વાયરલ રેપ ને અલગ અલગ પ્રકારના સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે. મેં આર એફ ઘઉંના લોટમાંથી બનાવ્યો છે પણ તમે મેંદામાંથી પણ બનાવી શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આ રેપ ને એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. Rinkal’s Kitchen -
ચીઝ પેરી - પેરી મેગી (Cheese Peri-Peri Maggi Recipe in Gujarati)
જ્યારે ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે અપડી મનપસંદ મેગી જેવું બીજું કંઈ ના થાય! ઘણી બધી યાદો આ ઇન્સ્ટન્ટ નૂડલ્સ સાથે જોડાયેલી છે. શાળા થી આવીને જ્યારે ભૂખ લાગતી, કે પછી કંઇક આઇટમ ખવી હોય ને મેગી યાદ આવે, આપડા બધાના બાળપણ નો સાથ છે મેગી. નિયમિત તો આપડે બધા મેગી ખાતા જ હોય, પરંતુ એમાં તોડો વધારે મસાલો ને ચીઝ નાખીએ તો મજાજ અલગ છે.#MaggiMagicInMinutes #maggimagicinminute #collab #magicemasala #maggi #noodles #MaggiNoodles #2minutenoodles #tasty #spicy #tangy #snacks #cheesy #creamy #PeriPeri #periperinoodles #creamynoodles #cookpad #cookpadindia #cookpadgujarati #maggiindia Hency Nanda -
-
પેરી પેરી પોપકોર્ન(Peri peri popcorn Recipe in Gujarati)
#GA4#WEEK16#પેરી પેરીપોપકોર્ન એવી આઈટમ છે જે ગમે એ ઉમર ના વ્યક્તિ ને લગભગ ભાવે,એમાંય પેરી પેરી એટલે તો વાત જ નિરાલી. Deepika Yash Antani -
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
ફિંગર ચિપ્સ પેરી પેરી મસાલા (Finger Chips Peri Peri Masala Recipe In Gujarati)
ફિંગર ચિપ્સ વિથ પેરી પેરી#GA4 #Week16 Nikita Karia -
પેરી પેરી ઈડલી(Peri peri idli Recipe in Gujarati)
પેરી પેરી મસાલો બજારમાં પણ મળે છે પણ મેં ઘરે જ બનાવ્યો છે.અને તેનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઈડલીમા આ મસાલો નાખી બનાવી છે.#GA4#week16#peri peri masala Rajni Sanghavi -
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
પેરી પેરી શીંગ ભુજીયા (Peri peri shingbhujiya recipe in Gujarati)
#GA4#week12#Besan#peanutબેસન પેરી પેરી પિનટ - ગુજરતી માં આપડે તેને ભજીયા દાણા તરીકે ઓળખીએ છે. સામાન્ય રીતે બજાર માં મળતા આ દાણા પ્રમાણ માં બોવ તીખા હોઈ છે. તો મૈં આજે તેને પેરી પેરી મસાલા સાથે બનાવ્યા છે અને તે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે. Nilam patel -
પેરી પેરી પાસ્તા(Peri peri pasta Recipe in Gujarati)
#GA4#Week16#peri periઝટપટ બની જતા અને જોતાં જ ખાવાં માટે મન લલચાય તેવા બાળકોને પ્રિય એવા ક્રિમિ અને ચિઝિ પેરી-પેરી પાસ્તા. Shilpa Kikani 1 -
પેરી પેરી પોટેટો ફ્રાયીસ (Peri Peri Potato Fries Recipe In Gujarati)
#GA4#week16#FoodPuzzleWord_Periperi પેરી પેરી મસાલો ઘરે બનાવી પોટેટો ફ્રાયિસ ઉપર સ્પ્રિંકલ કરી ને આ રેસિપી બનાવી છે.બધાને ખૂબ જ ભાવશે. Jagruti Jhobalia -
પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati)
#GA4#Week16જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે. Vijyeta Gohil -
પેરી પેરી સ્ટફ્ડ ઢોંસા (Peri Peri stuffed Dosa recipe in Gujarati) (Jain)
#GA4#WEEK16#PERRY PERRY#COOKPADGUJRATI#COOKPADINDIA પેરી પેરી મસાલા તીખો અને થોડો ચટપટો હોય છે. જે ફ્રેન્ચ ફ્રાઈસ, સેન્ડવીચ, ટોસ્ટ વગેરે સાથે ઉપયોગમાં લેવાતો હોય છે. અહીં મેં પેરી પેરી મસાલા નો ઉપયોગ કરીને ફ્યુઝન ઢોંસા સાથે તૈયાર કર્યા છે. જે સ્વાદમાં સરસ લાગે છે. તેની સાથે ખૂબ જ બધા શાકભાજીનો ઉપયોગ કર્યો છે, આ રીતે ઢોંસા તૈયાર કરવાથી બાળકો શાક ખુશી થી ખાઈ લે છે. Shweta Shah -
પેરી પેરી ચીઝ પોપકોન (Peri Peri Cheese Popcorn Recipe In Gujarati)
#GA4#Week16#peri peri#પેરી પેરી ચીઝ પોપકોનપોપકોન એવી આઈટમ છે જે નાના મોટા બઘા ને ભાવતી હોય...ને એકવાર મોઢા મા નાખો તો બસ....ખાવા નું જ મન થયા કરે..😋 Rasmita Finaviya -
પેરી- પેરી ચીઝ પુલ્લ પાઉ(Peri-Peri Cheese Pull Pau Recipe In Gujarati)
#GA4#week16# પેરી- પેરી ચીઝ પુલ્લ પાઉ#cookpadgujarati Richa Shah -
પેરી પેરી કોર્ન ફ્રાયસ્ સ્ટીકસ (Peri Peri Corn Fries Sticks Recipe In Gujarati)
#GA4#WEEK166 બધાની જ ફેવરીટ હોય છે અને બધાને લ કંઈક સ્પાઈસી અને ચટપટુ ખવાનુ ગમે તો આ જ મકકાઈ ને અલગ રીતે સ્ટીક ફ્રાયસ બનાવી છે પેરી પેરી કોર્ન ફ્રાયસ્ સ્ટીકસ.flavourofplatter
-
-
વેજ પેરી પેરી સેન્ડવીચ (Veg. Peri Peri Sandwich Recipe In Gujarati)
#PS#cookpadgujrati#PS એક જ પ્રકાર ની સેન્ડવિચ ખાઈ ને બોર થઈ ગયા હોય તો ચટપટી પેરી પેરી સેન્ડવિચ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.......જરૂર થી ટ્રાય કરો..... Shweta Godhani Jodia -
-
મસાલા પેરી પેરી ચીઝી કોર્ન (Masala Peri Peri Cheesy Corn Recipe In Gujarati)
મસાલા પેરી પેરી ચીઝીકોર્ન ટેસ્ટ મા ખૂબ જ સુંદર લાગે છે બાળકો ને આ ટેસ્ટ ખૂબ જ ભાવે છે. Falguni soni
More Recipes
ટિપ્પણીઓ