પેરી પેરી કોર્ન ફ્રાઇઝ (peri peri corn fries)

પેરી પેરી કોર્ન ફ્રાઇઝ (peri peri corn fries)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મકાઈ લો અને તેના ૩ સરખા ભાગ કરો. પછી દરેક ભાગના અડધા ભાગ કરો. દાણા કાઢવાના નથી. મકાઈના દાણા ની એક એક લાઈનમાં ટૂથ પીક ભરાવતા જાઓ અને એ લાઈન હાથથી કાઢતા જાઓ. બધી જ મકાઈને આવી રીતે તૈયાર કરી લો.
- 2
એક પેનમાં પાણી ગરમ કરવા મુકો. ઊકળે એટલે એ બધી ટૂથ પિક વળી મકાઈને તે ઉકળતા પાણી માં ૨-૩ મિનિટ બોઇલ કરવા નાખો. પછી તેને એક બાઉલમાં પાણી નિતારી કાઢી લઈ ઠંડી પડવા મુકો.
- 3
પછી તે બાઉલમાં મકાઈ પર કોર્ન ફ્લોર અને ચોખાનો લોટ નખીને બરાબર હલાવી દો. ૧ ચમચી પાણી નાખીને બરાબર મિક્ષ કરી દો. પછી એને ફિઝરમાં ૧૫ મિનિટ માટે મૂકી દો.
- 4
પછી એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. અને તેલ ગરમ થાય એટલે ફાસ્ટ ગેસ પર તેને તળી લો. ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી. પછી તેને એક પ્લેટમાં કાઢી લઈ તેના પર લીંબુનો રસ અને પેરી પેરી મસાલા છાંટી લો. અને તૈયાર છે ગરમાગરમ કોર્ન ફ્રાઇઝ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઇસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#Week6ચટાકેદાર પેરી પેરી french fries Sonal Doshi -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#peri peri masala Nayna Nayak -
પેરી પેરી મસાલા કોર્ન ફ્રાયસ્ સ્ટીકસ(PERI PERI MASALA CORN FRIES
#માઇઇબુક#પોસ્ટ25 #સુપરશેફ3મક્કાઈ બધાની જ ફેવરીટ હોય છે અને મોન્સુન પણ ચાલી રહ્યુ છે તો આ સીઝન માં કંઈક સ્પાઈસી અને ચટપટુ ખવાનુ બધાને જ ગમે તો આ જ મકકાઈ ને અલગ રીતે સ્ટીક ફ્રાયસ બનાવી છે યો તમે પણ આ મોન્સુન સીઝન મા બનાવો પેરી પેરી કોર્ન ફ્રાયસ્ સ્ટીકસ. khushboo doshi -
પેરી પેરી કોર્ન ફ્રાયસ્ સ્ટીકસ (Peri Peri Corn Fries Sticks Recipe In Gujarati)
#GA4#WEEK166 બધાની જ ફેવરીટ હોય છે અને બધાને લ કંઈક સ્પાઈસી અને ચટપટુ ખવાનુ ગમે તો આ જ મકકાઈ ને અલગ રીતે સ્ટીક ફ્રાયસ બનાવી છે પેરી પેરી કોર્ન ફ્રાયસ્ સ્ટીકસ.flavourofplatter
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fry Recipe In Gujarati)
#EB#Week6ફ્રેન્ચ ફ્રાય તો દરેક બાળકો ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ની પણ ફેવરિટ છે. અને હું તેમાં પેરી પેરી મસાલો નાખું છું તો એકદમ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
-
-
-
પેરી પેરી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Potato French Fries R
#GA4#week16#post4#periperi#પેરી_પેરી_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Poteto French Fries 🍟 Recipe in Gujarati) બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે. કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે. આજે મે આ બટાકા માંથી જ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને અંદર થી એકદમ સોફ્ટ બની છે. પેરી પેરી મસાલાથી આ બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે છે. જે પેરી પેરી મસાલો પણ ને ઘરે જ બનાવ્યો છે. જે મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar -
સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati)
#સુપરશેફ3ચોમાસામાં વરસાદ ની મજા માંડવા માટે, આપણે દરેક પ્રકારના ભજીયા બનાવતા હોય છે. આજે મૈં કોર્ન ( મકાઈ ના દાણા) માં થી એક , ફ્રાઇડ ક્રીસ્પી વાનગી બનાવી છે. Kavita Sankrani -
ચીઝ કોર્ન બુલેટસ (Cheese Corn Bullets Recipe In Gujarati)
અત્યારે ચોમાસામાં વરસાદ ની ઋતુમાં મકાઈ/ કોર્ન અને એના વડે બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે.તો અહીં મકાઈ/ કોર્ન, બટાકા અને ચીઝ વડે બુલેટસ બનાવ્યા છે જે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. Urmi Desai -
પેરી પેરી મેકરોની કુરકુરે(peri peri macroni recipe in gujarati)
એકદમ સરળ, જલ્દી બની જાય તેવો નાસ્તો.બાળકોનો પ્રિય, મોટાઓનો timepass😁🤣બહારના કુરકુરે કરતા hygienic....એકવાર ઘરે બનાવશો પછી બહારના ભૂલી જશો...નોંધ: મેં પેરી પેરી કુરકુરે બનાવ્યા છે પણ તમે કુરકુરે મસાલા ઘરે પણ બનાવી શકો છો. ૧ ટે ચમચી લાલ મરચું પાઉડર,૧/૨ ટે ચમચી મીઠું અને ૧ ટે ચમચી ચાટ મસાલા ને મિક્સ કરીને બનાવી શકાય. Khyati's Kitchen -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય(Peri Peri French Fries Recipe in Gujarati)
#GA4#week16 Zarna Patel Khirsaria -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસુ હોય અને વરસાદ વરસતો હોય ત્યારે ગરમાં ગરમ ચીઝ કોર્ન ભેળ મળી જાય તો જલસો પડી જાય. Shruti Hinsu Chaniyara -
-
-
-
ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન (Crispy Cheesy Butter Masala Corn)
#MVF#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને જમીનમાંથી ખૂબ જ મીઠા મકાઈના ડોડા ઉગી નીકળે. આમ તો હવે આધુનિક ખેતીને લીધે અમેરિકન મકાઈ બારેમાસ મળે છે પરંતુ ચોમાસામાં આ મકાઈની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે મેં આજે ચોમાસુ સ્પેસિયલ વાનગીમાં અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને એક ખુબ જ સરસ વાનગી બનાવી છે. અમેરિકન મકાઈના દાણાને ટૂથપીકમાં ભરાવી તેને ફ્રાય કરી તેમાં બટર, ચીઝ અને બીજા મસાલા ઉમેરી ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન બનાવ્યા છે. આ કોર્ન નાના બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવા બને છે. Asmita Rupani -
કોર્ન મસાલા (corn masala recipe in gujarati)
#સાઇડ ( મકાઈ એ બધા ને ભાવતી હોય છે પણ એને કઈ અલગ રીતે જમવા ની સાથે પીરસવા માં આવે તો મજા પડી જાય ખાસ જયારે મેક્સિકન ફૂડ બન્યું હોય ત્યારે મસ્ત લાગે છે અને કઈ સ્પેશ્યલ જમણવાર હોય તો કઈ સ્પેશલ ડીશ) Dhara Raychura Vithlani -
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4#week16#periperi#cookpadindiaઆજે આપડે બહાર ની ફ્રેન્ચ ફ્રાયસ ભુલાવી દે તેવી ક્રિસ્પી અને ચટપટી તે પણ હોમ મેડ પેરી પેરી મસાલા સાથે.તો ચાલો.... Hema Kamdar -
કોર્ન-રાઈસ ક્રિસપીસ
#ચોખાભોજન વચ્ચે લાગતી ભૂખ માટે કઈ ને કાઈ જોઈતું જ હોય છે. આજે અહીં ચોખા અને મકાઈ ની સાથે એક વાનગી બનાવી છે .. Deepa Rupani -
પેરી પેરી ચીઝ પોપકોન (Peri Peri Cheese Popcorn Recipe In Gujarati)
#GA4#Week16#peri peri#પેરી પેરી ચીઝ પોપકોનપોપકોન એવી આઈટમ છે જે નાના મોટા બઘા ને ભાવતી હોય...ને એકવાર મોઢા મા નાખો તો બસ....ખાવા નું જ મન થયા કરે..😋 Rasmita Finaviya -
પેરી પેરી શીંગ ભુજીયા (Peri peri shingbhujiya recipe in Gujarati)
#GA4#week12#Besan#peanutબેસન પેરી પેરી પિનટ - ગુજરતી માં આપડે તેને ભજીયા દાણા તરીકે ઓળખીએ છે. સામાન્ય રીતે બજાર માં મળતા આ દાણા પ્રમાણ માં બોવ તીખા હોઈ છે. તો મૈં આજે તેને પેરી પેરી મસાલા સાથે બનાવ્યા છે અને તે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે. Nilam patel -
-
પેરી પેરી પોટેટો ટ્વીસ્ટર (Peri Peri Potato Twister Recipe In Gujarati)
#GA4#Week16#peri peri Sheetu Khandwala
More Recipes
ટિપ્પણીઓ