વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211

#PS
#cookpadindia
#cookpadgujrati

મે આજે ચટપટી રેસીપી મા બાર્બેક્યુ બનાવ્યુ છે. જે એકદમ ચટપટુ છે સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. કેમકે આ રેસીપી મા ઓઇલ બટર કશુ જ યુઝ નથી કર્યુ મે.

વેજ પનીર બાર્બેક્યુ (Veg. Paneer Barbecue Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#PS
#cookpadindia
#cookpadgujrati

મે આજે ચટપટી રેસીપી મા બાર્બેક્યુ બનાવ્યુ છે. જે એકદમ ચટપટુ છે સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. કેમકે આ રેસીપી મા ઓઇલ બટર કશુ જ યુઝ નથી કર્યુ મે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 30મીનીટ
4-5 લોકો માટે
  1. 500 ગ્રામપનીર સ્કેવર કટ કરેલ
  2. 2 નંગગ્રીન કેપ્સીકમ સ્કેવર કટ કરેલ
  3. 2 નંગરેડ બેલપેપર સ્કેવર કટ કરેલ
  4. 2 નંગટામેટા સ્કેવર કટ કરેલ
  5. 2 નંગકાંદા સ્કેવર કટ કરેલ
  6. મેરીનેશન માટે
  7. 1 કપદહીં
  8. 2 ટેબલ સ્પૂનબેસન શેકેલો
  9. 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  10. 2 ટેબલ સ્પૂનતંદુરી મસાલો
  11. 2 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચુ
  12. 1 ટી સ્પૂનઅજમો
  13. 1 ટી સ્પૂનશેકેલુ જીરૂ પાઉડર
  14. 1 ટેબલ સ્પૂનધાણાજીરૂ પાઉડર
  15. 2 ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  16. 1/4 ટી સ્પૂનહળદર
  17. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા દહીં, બેસન, લસણ ની પેસ્ટ, અને બધા મસાલા એડ કરી મેરીનેશન રેડી કરો. તમને પસંદ હોય તો 1 ટી સ્પૂન ઓઇલ મેરીનેશન મા એડ કરી શકાય. મે ઓઇલ યુઝ નથી કર્યુ.

  2. 2

    હવે બધા વેજીટેબલ અને પનીર ને મેરીનેશન મા એડ કરી મેરીનેટ કરવુ.1 કલાક માટે મેરીનેટ કરવુ. ટામેટા કટ કરી ત્યારે તેનો પલ્પ કાઢી લેવો.

  3. 3

    હવે બાર્બેકયુ સ્ટીક મા પનીર અને વેજીટેબલ સ્ટીક કરી શેકી લો. મે દેશી ચુલા પર શેક્યુ છે. ગેસ પર પણ શેકી શકાય. બાર્બેકયુ ને સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Bhumi Rathod Ramani
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes