ખાખરા ચાટ (Khakhra Chaat Recipe In Gujarati)

Reena Parmar
Reena Parmar @cookreena2772007

#PS

ખાખરા ચાટ (Khakhra Chaat Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૪-૫ મેથી સંભાર ખાખરા
  2. ૧ નાની વાટકીમસાલાવાળા બી
  3. ૧ નાની વાટકીઘાણા
  4. ૧ નાની વાટકીસેવ
  5. મીડિયમ સાઇઝના કાંદા
  6. ૨ ચમચીચાટ મસાલો
  7. મીડિયમ સાઇઝના ટામેટા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ તેમાં જીણા સમારેલા કાંદા લો. હવે તેમાં ટામેટા ઉમેરો. મસાલાવાળા બી પછી ઉમેર્યા બાદ ચાટ મસાલો ઉમેરો.

  2. 2

    પછી તેને મિક્ષ કરી લો પછી એક છોકરો તેની માથે મિશ્રણ પાથરી દો.

  3. 3

    સર્વ કરવા માટે સેવ, મસાલા વાળા બી અને ધાણા ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena Parmar
Reena Parmar @cookreena2772007
પર

Similar Recipes