માલપુવા (Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બે કટોરી ગોળ લેવો ગોળને એક તપેલીમાં લેવું અને ગોળનું પાણી કરી નાખવું ગોળ ઓગાળી જાય એટલે બે વાટકા ઘઉંનો લોટ નાખો
- 2
ઘઉંનો લોટ ગોળના પાણીમાં નાખી અને એકદમ હલાવી નાખું એકસરખું ધીરુથઈ જાય એટલે તેમાં બે ચમચી વરિયાળી નાંખી દેવી અને હલાવી નાખો અને 5 મિનીટ રેવા દેવું પાંચ મિનિટ પછી ખીરુ ને એક સરખું હલાવી નાખું અને પછી એક નોનસ્ટીક લેવી અને એમાં તેલ નાખીને ખીરા નોનસ્ટિક માં નાખવું
- 3
હાથેથી ગોળ કરી નાખો અને પછી એને ધીરા ગેસ માં ચડવા દેવું ચડી જાય એટલે બીજી બાજુ ફેરવી લેવો અને બીજી બાજુ પણ ચડી જાય એટલે ઉતારીને એક ડિશમાં કાઢી લેવો એટલે માલપુવા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
માલપુવા (Malpua Recipe In Gujarati)
આજે હોલી છે મારા બાકે બિહારી ને માલપુવા ને કઢી પ્રિય છે Kapila Prajapati -
-
-
-
-
-
-
માલપુવા (Malpua Recipe In Gujarati)
#EBweek12માલપુવા એટલે ગળ્યા પુડલા જે ઘઉં નો લોટ તથા ખાંડ અથવા ગોળ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. અહીં મેં ગોળનાં ઉપયોગ થી માલપુવા બનાવ્યાં છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
રાગી ના માલપુવા (Ragi Malpua Recipe In Gujarati)
#EBWeek12Malpua માલપુવા ધાર્મિક પ્રસંગોમાં પ્રભુને ધરાવવામાં આવે છે...શ્રી જગન્નાથજી ને ખાસ માલપુવા નો ભોગ અર્પણ કરવામાં આવે છે સામાન્ય રીતે માલપુવા ઘઉંના...મેંદાના કે સોજી ના લોટમાં થી બનાવાય છે...મેં કેલ્શિયમ રીચ રાગીના લોટ ને મુખ્ય ઘટક તરીકે વાપર્યું છે...સાથે અંદર...ડ્રાયફ્રુટ પાઉડર...ઈલાયચી પાઉડર અને વરિયાળી ની રીચ ફ્લેવર આપી છે અને ઘી ની સોડમ તો....આહા..👌 Sudha Banjara Vasani -
ગુજરાતી માલપુવા (Gujarati Malpua Recipe In Gujarati)
આ રેસીપી મારા મમી થી પ્રેરિત થઇ બનાવી છે . ઉતરાયણ ના દિવસે તે હંમેશા ખુબ જ બનવાતી હતીઉત્તરાયણ સ્પેશ્યલ cooking with viken -
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમાલપુઆ આ એ લગભગ દરેક ની પસંદ ની સ્વીટ ડીશ છે, તહેવારો માં આપણે ખાસ બનાવીને ખાતા હોઈએ છે ખાસ કરી ને હોળી પર , લગભગ માલપુઆ મેંદા ના લોટ માં થી બનાવી અને ગળ્યા સ્વાદ માટે ખાંડ ની ચાસણી બનાવામાં આવે છે. આ રેસિપી મને મારી મમ્મી એ શીખવી હતી જે પ્રમાણે હું મારી ફેમિલી માટે પણ બનાવતી હોઉં છું અને મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. આજે આપણે ખાંડ ની ચાસણી અને મેંદા વગર એકદમ ટેસ્ટી માલપુઆ બનાવના છીએ , આપણે આજે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી અને માલપુઆ બનાવીશુ તો ચાલો રેસીપી જોઈ લો. Neeti Patel -
-
ગુજરાતી માલપુઆ (Gujarati Malpua Recipe In Gujarati)
ગુજરાતી માલપુઆ એક પારંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ માલપુઆ માં વરિયાળી, મરી અને ઈલાયચી પણ ઉમેરવામાં આવે છે. ગુજરાતી માલપુઆ માં ગોળ પહેલાથી જ ઉમેરવામાં આવે છે જેથી કરીને એમાં ખાંડની ચાસણી બનાવવાની જરૂર પડતી નથી. આ પ્રકારના માલપુઆ રાંધણ છઠ દરમિયાન લગભગ દરેક ના ઘરે બનાવવામાં આવે છે. આ માલપુઆ રબડી કે દૂધપાક સાથે પીરસવામાં આવે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15074009
ટિપ્પણીઓ