સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)

મે માસ્ટર શેફ નેહા મેમ ની રેસીપી ફોલો કરી આ દાલ ઢોકળી બનાવી ખૂબ મસ્ત બની
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળને 1/2 કલાક પલાળી અને કુકર માં સારી રીતે બાફી લેવી
- 2
હવે ઢોકળી બનાવવા ખારી પૂરી કરીએ તેઓ મસાલાવાળો લોટ બાંધવો.
એક બાઉલમાં ખમણેલું પનીર ઝીણી સમારેલી ડુંગળી અને બાફી ને મેશ કરેલા લીલા વટાણા લઈ બરાબર મિક્સ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો નાંખી પૂરણ તૈયાર કરો - 3
હવે લોટમાંથી નાની પૂરી વણી વચ્ચે સ્ટફિંગ ભરી મનગમતો આકાર આપી ઢોકળી વાળી લો અહીં મેં ફોટા માં બતાવ્યા પ્રમાણે ઢોકળી વાળેલી છે. હવે આ ઢોકળીને ગરમ ઉકળતા પાણીમાં બે મિનિટ ઉકાળવી હોય તો ઉકાળી શકાય જેથી દાળ માં નાખતી વખતે ઝડપથી ચડી જાય.
- 4
હવે બાફેલી દાળને વલોવી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી હળદર અને મીઠું નાખી દેવ એક કડાઈમાં ઘી નો પગાર મૂકવો તેમાં રાઈ અને જીરું લવિંગ અને તજ ઉમેરી તે બરાબર ખીલે એટલે લીમડાના પાન નાખી દાળ નો વઘાર કરવો દાળમાં ઝીણું સમારેલું મરચું અને ટામેટાં પણ ઉમેરવા સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ગળપણ ઉમેરી દાળને ઉકળવા દો દાળ બરોબર ઉકળે એટલે તેમાં તૈયાર કરેલી ઢોકળી ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે દાળને ઉકાળી લો..
- 5
ગરમાગરમ દાળ ઢોકળી અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ઝડપ થી બનતી સ્ટફ્ડ દાળ ઢોકળી (Quick Stuffed Dal Dhokli Recipe In Gujarati)
આજ આ સ્ટફ્ડ દાળઢોકળી આપણે કૂકર માં બનાવીશું, ફક્ત બે જ સિટી માં બનતી આ વાનગી માં સ્ટફિન્ગ મેં ઓરેગાનો અને ચીલી ફ્લેકસ ઉમેરી ને બનાવ્યું છે. આના સ્થાને તમે રેગ્યુલર ઢોકળી પણ આ રીતે કૂકર માં બનાવી શકો છો.તમે પણ ટ્રાય કરજો ભાવશે જરૂર થી 😇😊 Noopur Alok Vaishnav -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
સ્ટફ્ડ દાળ-ઢોકળી(stuffed Dal-dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી એટલે ગુજરાતીઓ ની ફેવરિટ ડીશમાંથી એક. આજે મે દાળ ઢોકળી થોડા ટવીસ્ટ સાથે બનાવી છે. દાળ તીખી-મીઠી અને ઢોકળી માં બટેટા નુ સ્ટફીંગ એટલે ચટપટી... કહો ફ્રેન્ડ્સ કેવી બની સ્ટફડ દાળ ઢોકળી??#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ25 Jigna Vaghela -
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બપોરે જમવામાં અથવા તો સાંજે જમવામાં પણ પીરસવામાં આવે છે. દાળ ઢોકળી માં આપણે કચોરી પણ બનાવીને કચોરી ઢોકળી પણ બનાવી શકાય છે. ઢોકળી ના લોટ માંથી જ કચોરી બનાવવામાં આવે છે. ઢોકળી ના લોટ માંથી નાની નાની પૂરી વણીને તેમાં આદુ મરચા અને ટોપરાના ખમણનું પૂરણ ભરીને દાળમાં નાંખી અને કચોરી ઢોકળી બનાવવામાં આવે છે. દાળ ઢોકળી અથવા કચોરી ઢોકળી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. #Trend3#Gujarati#દાળ ઢોકળી Archana99 Punjani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#MA મધર્સ ડે ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે મારી મમ્મી જે વાનગી ખૂબ જ સરસ બનાવે છે અને મને તેમની જે વાનગી ખૂબ જ ભાવે છે તેવી દાળ ઢોકળી બનાવી છે. મારી મમ્મીના હાથે બનતી આ વાનગી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. મેં આજે આ દાળ ઢોકળીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો ઉમેર્યો છે. આ મસાલાને લીધે આ દાળ ઢોકળીનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ આવે છે. દાળ ઢોકળી બનાવતી વખતે તમે પણ જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો એક વખત જરૂર થી ટ્રાય કરજો. Asmita Rupani -
-
દાળ મેથી ઢોકળી (dal methi dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રિય વાનગી છે. આજે દાળ ઢોકળી માં થોડી નવિનતા લાવવા માટે મેથી વાળી ઢોકળી બનાવી. મેથી નું સ્વાદ જેને પસંદ હોય તેને તો મેથી ની સુગંધ માત્રથી જ આરોગવાનું મન થઈ જાય પરંતુ જેને મેથી ની કડવાશ પસંદ નથી તેના માટે આ સ્વાદિષ્ટ દાળ મેથી ઢોકળી આરોગવાથી કડવા સ્વાદનો નામ માત્ર પણ અનુભવ નહી થાય.#સુપરશેફ૪ Dolly Porecha -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe in Gujarati)
#CB1#week1#CookpadGujarati દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ઘઉં નાં લોટમાંથી બનાવવામાં આવે છે. તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે આજે મેં આ દાળ ઢોકળી માં આલુ સ્ટફ્ડ કરી કચોરી બનાવીને ઢોકળી બનાવી છે. દાળ માં નાખેલા મસાલા અને ક્રિસ્પી મગફળી ના દાણા ના કારણે દાળ ઢોકળી નો સ્વાદ વધારે વધી જાય છે. આ રેસિપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટીક પણ છે અને જમવામાં એકલી પણ પીરસી સકાય છે. આ એક વન પોટ મિલ છે. જેને તમે lunch કે dinner માં લઇ સકો છો. મને તો દાળ ઢોકળી બહુ જ ભાવે. આપણા ઘર માં બપોર ની દાળ વધી હોય તો એમાં થી પણ દાળ ઢોકળી બનાવી શકાય અને જો ના હોય તો નવી દાળ બનાવી ને દાળ ઢોકળી બનાવાય. ઘણા બધા લોકો દાળ ઢોકળી જોડે ભાત પણ બનાવે છે. ભાત દાળ ઢોકળી જોડે સરસ પણ લાગે છે. દાળ ઢોકળી માટે જે દાળ બનાવામાં આવે છે એ ગુજરાતી દાળ હોય છે. અને તે ગુજરાતી દાળ માં મસાલા રોટલી ના લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે અને આ દાળ ઢોકળી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવાની રીત. જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે. Daxa Parmar -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે.. Sunita Vaghela -
સ્ટફ્ડ આલુ દાળ ઢોકળી - Dal dhokli
#આલુદરેક ગુજરાતીને ત્યાં દાળ ઢોકળી અવારનવાર બનતી હોય છે આ દાળ ઢોકળીમાં નવા રૂપમાં બનાવવા માટે બટેટાનો ઉપયોગ કર્યો છે. દરેક ગુજરાતીને દાળ ઢોકળી પ્રિય હોય છે. Kashmira Bhuva -
ભરેલી દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#CB1 સાદી ઢૉકળી તો બધાં ખાતા જ હશો પણ આ ભરેલી ખાવાની મજા જ કાંઇ જુદી છે આ તમે એકલી ભાત વગર પણ ખાઇ શકો છો તો ચાલો જોઈએ.... Hemali Rindani -
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
#CB1Week-1ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Nita Dave -
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ Jigna Vaghela -
દાળ ઢોકળી પ્લેટર(dal dhokli plater recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દાળ ઢોકળી એ આપણી ગુજરાતી ટ્રેડિશનલ ખાણું છે. કે જ્યારે કોઈ શાક ના હોય ત્યારે આ દાળ ઢોકળી બનાવી શકાય છે.... અને દરેકના ઘરમાં દાળ ઢોકળી અલગ અલગ રીતે બનતી હોય છે. આ દાળ ઢોકળી બનાવતા હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કેમકે અમારા ઘરમાં અલગ રીતે બનતી. તેથી સાસુમાં એ એ બનાવતા તે રીત મને શીખવી છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
સ્ટફ્ડ દાળ ઢોકળી(stuffed Dal dhokli recipe in Gujarati)
# મોમઆ દાળ ઢોકળી મારી મમ્મી અને મારી દીકરી બન્ને ની પસંદ છે..આ એક જ એવી વાનગી છે..જે અમને ત્રણેયને ખુબ જ ભાવે છે...તો આ મધર્સ ડે માટે મેં આ વાનગી બનાવી બન્ને ને હું ખુબ મિસ કરૂં છું...આ સ્ટફ્ડ દાળ ઢોકળી તમારા માટે..🙏 Sunita Vaghela -
-
-
દાળ ઢોકળી
અહીંયા આપણે ઢોકળી માં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે ને ઢોકળી બનાવવા માં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ લીધેલ છે દાળમાં પણ ચણાની દાળ અને તુવેર દાળ નો use કરેલ છે Megha Bhupta -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#KR#Cookpadindia#ookpadgujarati આજ મે દાળ ઢોકળી માં લીંબુ કે કોકમ ની જગ્યા એ કચી કેરી નો ગોટલો,કટકી અને જરૂર જણાય તો કાચી કેરી નો છીણ ઉમેરી બનાવી છે,એકદમ ટેસ્ટી બની છે. सोनल जयेश सुथार -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
@Sangit inspired me for this recipe.મારા ઘરમાં બધાને ભાવતી અને મને અતિ પ્રિય એવી દાળ ઢોકળી બનાવી છે. ગરમીમાં આ ખૂબ જ સરસ રેસીપી છે. Dr. Pushpa Dixit -
-
-
-
નો યીસ્ટ સીનેમન રોલ (No yeast cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBaking Week2 શેફ નેહા જી ની બીજી રેસીપી ને અનુસરીને મેં આ રેસિપી બનાવી મસ્ત બની છે Kajal Rajpara -
સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Varsha Dave -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
ટિપ્પણીઓ (11)